________________
ચાર પ્રકાર કે શુક્લધ્યાન કે સ્થાન વિશેષ કા નિરૂપણ
“નરટિર સુજ્ઞાળે” ઈત્યાદિ
સવાથ–ચાર પ્રકારના શુકલધ્યાન અનુક્રમથી ત્રણે ગોવાળાને એક પેગવાળાને કાયયેગીને અને અગીને હોય છે, ૧૭૮
તત્વાર્થદીપિકા--પહેલા શુકલધ્યાન ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. હવે તેમના સ્થાન વિશેષને નિશ્ચય કરવા માટે કહીએ છીએ--
પૃથક્વચિંતક, સૂફમક્રિયાનિવર્તિ અને સમુચ્છિન્નક્રિયા-અપ્રતિપાતી નામક શુકલધ્યાન કમથી ત્રણે ગવાળાને એક યોગવાળાને કાગવાળાને અને અયોગીને હોય છે. અર્થાત કાયયોગ વચનયોગ અને મનોગથી સહિત મુનિને પૃથકુવવિતર્ક નામક પ્રથમ શુકલધ્યાન હોય છે. એક ચુંગ વાળાને અર્થાત્ કાયવેગ આદિમાંથી કોઈ પણ એક ચેનવાળાને એકવિતર્ક શુકલધ્યાન હોય છે. જેમણે વચનો અને મનોગને સર્વથા નિરોધ કરેલ છે અને જેમનામાં માત્ર કાગ જ શેષ રહી જવા પામેલ છે તેને સૂમ ક્રિય-અનિવત્તિ ધ્યાન હોય છે અને અયોગીને સમુચ્છિન્નક્રિય–અપ્રતિપાતી નામક ચેાથે શુકલધ્યાન હોય છે.
આ રીતે મન, વચન અને કાયાના નિમિત્તથી આત્મપ્રદેશમાં ચંચળતા જે ધ્યાનમાં રહે છે, તે પૃથકત્વવિતર્ક સવિચાર શુકલધ્યાન છે. ત્રણે ગે માંથી કોઈ એક વેગવાળાને એકવવિતર્ક શુકલધ્યાન હોય છે. જેમના વચનગ અને મગ ને સર્વથા નિરોધ થઈ ચૂકી છે અને માત્ર કાયમ જ શેષ રહી ગયું છે તેને ત્રીજુ શુકલધ્યાન સૂમક્રિયા -અનિ. વત્તિ હોય છે. ચોથું શુકલધ્યાન અાગીને હોય છે.
આ રીતે જે શુકલધ્યાનમાં મન વચન અને કાયયોગના આલમ્બનથી આત્મપ્રદેશમાં સ્પન્દન થતું રહે છે તે પૃયત્વ-વિતસવિચાર શુકલધ્યાન કહેવાય છે. ત્રણે ગેમાંથી કોઈ એક યેગના આલખનથી અમપ્રદેશમાં જયાં સ્પન્દન થતું રહે છે તે એકવિતર્ક –અવિચાર ધ્યાન કહેવાય છે કાયમાત્રના આલમ્બનથી આત્મપ્રદેશોમાં હલન-ચલન થતું ત્રીજુ સૂકમકિયા–અપ્રતિપાતી નામક શુકલધ્યાન છે. જે દયાનમાં કઈ પણ રોગનું આલમ્બન હેતું નથી જેથી આત્મપ્રદેશનું સ્પન્દન પણ થતું નથી તે સમછિનદિયા-અપ્રતિપાતી શુકલધ્યાન કહેવાય છે. આ ફલિતાર્થ છે ૭૭
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૨૦૫