________________
તિપાતી નામક ચેાથું શુકલધ્યાન હોય છે.
દ્વિતીય શુકલ પાનના દ્વિચરમ સમયમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જઘન્ય અન્તમુહૂત્ત અને ઉત્કૃષ્ટ દેશેાન કરાડ પૂર્વ સુધી વિચરણ કર્યા બાદ વેદનીય નામ અને ગેાત્ર કમ'ની સ્થિતિ જો આયુષ્ય ક્રમ થી અધિક જાણે તે તેમની સ્થિતિ સરખી કરવા માટે સમુદ્ધ ત કરે છે. પછી તેઓ સુક્ષ્મક્રિયાનિવત્તી ન મક ત્રીજુ શુકલધ્યાન આરંભ કરતા પેાતાના જ આલમ્બનથી સૂક્ષ્મકાયયેાગના નિરોધ કરે છે કારણ કે તે સમયે અવલમ્બન રાખવા લાયક બીજો કેાઈ ચેાત્ર હાતા નથી. તે ધ્યાનના સામર્થ્યથી મુખ તેમ જ ઉદર આદિના છિદ્રોને પૂર્ણ કરી લેવાના કારણે આત્મપ્રદેશ સોંકુચિત દેહભાગવત્તી થઈ જાય છે તેમાં ક્રમ આ પ્રમાણે છે. સૂક્ષ્મક્રિયા નિવૃત્તિ નામક ત્રીજા પાનના પ્રારંભ કરતા થકા કેવલ ભગવાન જઘન્ય ચેાગવાળા સુની પર્યાપ્ત જીવને ચાગ્ય....મનેાદ્રત્યેના પ્રત્યેક સમયમાં નિરોધ કરતા થકા સમ્પૂર્ણ મનોયોગના નિધ કરી દે છે. તપશ્ચાત્ પર્યાપ્ત દ્વીન્દ્રિય જીવના વચનયે ગથી અસ`ખ્યાતગુરુહીન વચનયેાગના પર્યાયને પ્રતિસમય નિરૂદ્ધ કરતા થકા અસખ્યાત સમયેામાં સમ્પૂર્ણ વચનચેગને નિરોધ કરે છે. તદ્દનન્તર પ્રથમ સમયમાં અપર્યાપ્ત નિગે ક્રિયા જીવના જધન્ય કાયયેાગના પર્યાયેથી ગ્મસંખ્યાતગુણુહીન કાયયેાગના સમય-સમયે નિરાધ કરતા થકા અસ ંખ્યાત સમયેામાં ભાદર કાયયેાગના સથા નિરોધ કરી ? છે તે સમયે આ ત્રીજુ સૂક્ષ્મક્રિયાનિવૃતિ' નામક શુકલધ્યાન હોય છે.
ત્યારબાદ જીવાપગ્રાહી ક્રમેને ખપાવવા માટે વૈશ્યાથી અતીત અત્યન્ત નિશ્ચલ, ઉત્કૃષ્ટ નિરાના કારણભૂત ચાથા સમુચ્છિનક્રિયા અપ્રતિપાતી નામક શુકલધ્યાનને પ્રાપ્ત કરવા માટે ચેગને સર્વથા નિરેધ કરવાના અર્થ ઉપક્રમ કરે છે. ચેાથા શુકલધ્યાનમાં શ્વાસેચ્છવાસરૂપ સૂક્ષ્મ કાયાગના નિરોધ કરીને, અચૂગી દશા પ્રાપ્ત કરે છે. આ દશામાં તે પર્વતની માક અવિચલ-અકમ્પ અવસ્થાને પ્રાપ્ત કરી લે છે. તે સમયે તેઓને સમુચ્છિન્નક્રિયા–અપ્રતિપાતી ધ્યાન હેય છે. મધ્યમ રૂપથી . ઈ, ઉ, ઋ, લુ, આ પાંચ હસ્ત સ્વરાના ઉચ્ચારણમાં જેટલે સમય લાગે છે તેટલા કાળ સુધી જ આ ધ્યાન ટકી રહે છે. આની પશ્ચાત્ નિયમથી વિદેહદશામુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. છા
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૨૦૪