________________
કેવળી કો અન્તિમ દો શુકલધ્યાન હોને કા કથન
મા રે રઢા” ઈત્યાદિ સત્રાર્થ—અન્તિમ બે શુકલધ્યાન કેવલીમાં હોય છે. દા
તરવાથદ્દીપિકા–પૂર્વસૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું કે પૃથવવિતર્ક તથા એકવિતર્ક રૂપ શુકલધ્યાન પ્રાયઃ ચૌદ પૂના ધારક-અગીયારમાં અને બારમાં ગુણસ્થાનવતી ઉપશાન્તકષાય અને ક્ષીણુકષાયને હોય છે. હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે અતિમ બે શુકલધ્યાન કેવળીને જ હોય છે
સૂકમક્રિયાવિત્તિ નામક ત્રીજુ શુકલધ્યાન સગ કેવળીને હોય છે, જે તેરમાં ગુણસ્થાનવતી હોય છે. ઉચ્છવાસ આદિ શારીરિક ક્રિયા જે ધ્યાનમાં નિરૂદ્ધ થતી નથી અને જે અપ્રતિપાતી હોય છે તે સૂફમક્રિયાનિવનિ દેવાન કહેવાય છે. આ ધ્યાન યોગને નિરાધ કરતી વેળાએ થાય છે. - સચ્છિન્ન ક્રિયાઅપ્રતિપાતી નામક ચર્થે શુકલધ્યાન અયોગ કેવળીને થાય છે જેઓ ચૌદમાં ગુણસ્થાનમાં હોય છે. જે ધ્યાનમાં ઉછવાસ આદિ સહમ ક્રિયા પણ નિરૂદ્ધ થઈ જાય છે અને જે અપ્રતિપાતિ હોય છે. તે સમછિન્ન કિયાપ્રતિપાતી નામ: ચોથું શુકલધાન કહેવાય છે. મા૭૬
તત્ત્વાથનિર્યુક્તિ-- પ્રારંભના બે શુકલધ્યાનું નિરૂપણ કરવામાં આવી ગયું, હવે અનિમ બેનું નિરૂપણ કરીએ છીએ—
અન્તિમ બે શુકલધ્યાન સૂફમક્રિયાનિવત્તિ અને સમુચ્છિન્ન ક્રિયાપ્ર. તિપાતી ક્રમશઃ સગ કેવળી અને અલગ કેવળી ને હોય છે. છસ્થને હોતા નથી. આમાંથી અગી કેવળી તેરમા ગુણસ્થાનમાં હોય છે આથી તેમને સૂમક્રિયાનિવત્ત નામક ત્રીજુ શુકલધ્યાન હોય છે અને અગીકેવળી ચૌદમાં ગુણસ્થાનમાં હોવાના કારણે તેમને સમુચ્છિનક્રિયા–અપ્ર
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨