________________
અને વિષયેના સંરક્ષણના કારણ હેવાથી કાર્યમાં કારણોને ઉપચાર કરીને અર્થાત્ કાર્યને જ કારણ માની બેસી હિંસાનુંબંધી રૌદ્રધ્યાન, મૃષાનુબંધી તેયાનુબંધી રૌદ્રધ્યાન અને વિષય સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન હોય જ. આ ચ રે પ્રકારના રૌદ્રધ્યાન અવિરત અને દેશવિરતમાં જ હોય છે. અર્થાત પાંચમાં ગુણસ્થાનથી ઉપર આ હેતાં નથી.
ૌદ્રધ્યાનના ચાર લક્ષણ છે –- (૧) ઉન્નષ (૨) બહુદોષ (૩) અજ્ઞાનદેષ અને (૪) આમરણાન્તદોષ
ઉસન શબ્દ પ્રાયઃ અર્થને વાચક અને દેશી ભાષાને છે. ઉત્તષને આશય છે–પ્રાયઃ દેષિત હોવું- દેને સંભવ હવે હિંસા. મૃષા, સ્તેય અને સંરક્ષણ આ ચાર ભેદમાંથી કંઈ પણ એક માં જે પ્રવૃત્તિ કરે છે. તેને બહુલતાથી દેષ લાગે છે. આવી જ રીતે જે હિંસા આદિ ચારમાં પ્રવૃત્ત થાય છે અને જેનું મનડું અભિનિવેષથી યુકત હોય છે તેનામાં બહ દોષતા અને અજ્ઞાન દેષતા પણ હોય છે આમરણાન્ત દોષ તેને સમજવું જોઈએ જેને મરણ-અવસ્થામાં પણ હિંસા અસત્ય તેય અને સંરક્ષણ માટે થોડો પણ પ્રશ્ચાત્ત ૫ ન થાય જે અન્તિમ વાસ સુધી આ દોષોનું સેવન કરતે રહે, આ ચાર લક્ષણેથી રૌદ્રધ્યાનની જાણ થઈ જાય છે. શ્રી ભગવતીસૂત્રમાં કહેવામાં આવ્યું છે , રૌદ્રધ્યાન ચાર પ્રકારના છેહિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી અને સંરક્ષણનુબંધી છે ૭૨ છે
ધર્મધ્યાનકે ચાર ભેદોં કા નિરૂપણ
ધwsળ દિવ' ઇત્યાદિ
સત્રાથ-ધર્મધ્યાન ચાર પ્રકારના છે– (૧) આજ્ઞાવિચય (૨) અપાયવિચય (૩) વિપાકવિચય અને સંસ્થાનવિચય. આ ધ્યાન અપ્રમત્ત અંયત, ઉપશાન્તમોહ અને ક્ષીણુમેહ સંય તેને હોય છે કે ૭૩ છે
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨