________________
રોજ્ઞાનું નવિનું ઇત્યાદિ !!
મૂત્રા -રૌદ્રધ્યાન ચાર પ્રકારનું છે– (૧) હિં‘સાનુબંધી (૨) મૃષાવાદાનુ મંધી (૩) સ્તેયાનુબ ંધી અને (૪) સંરક્ષણાનુબંધી. આ ધ્યાન અવિરત અને દેશશિવતમાં જ જોવા મળે છે, ॥ ૭૨
તત્ત્વાર્થદીપિકા-- ચાર પ્રકારના યાનામાંથી પ્રથમ આખ્ત ધ્યાનના ચાર ભેદનું નિરૂપણ કરવામાં આવ્યું હવે ક્રમપ્રાપ્ત ખીજા રૌદ્રધ્યાનના ભેદો અને સ્વામીઓનું પ્રતિપાદન કરીએ છીએ
રૌદ્રધ્યાન કે ચાર ભેદોં કા નિરૂપણ
રૌદ્રધ્યાન હિ સાહેતુક, મૃષાહેતુક ચૌય હેતુક અને સ'રક્ષણુહેતુક હાવાથી કાર્યોમાં કારણના ઉપચાર કરીને રૌદ્ર ધ્યાનને પણ ચાર પ્રકારના કહેવામાં આવ્યા છે. હિ'સા, મૃષા, સ્તેય અને સરક્ષણુ આ ચારે રૌદ્રધ્યાનની ઉત્પત્તિના કારણ છે. ભાવ એ છે કે રૌદ્રધ્યાન ચાર પ્રકારના છે- હિ'સાનુધ્યાનરૂપ, મૃષાનુધ્યાનરૂપ, તૈયાનુધ્યાનરૂપ સરક્ષાનુ ધ્યાનરૂપ આ રૌદ્રધ્યાન અવિશ્ત સમ્યગ્દષ્ટિ અને દેશવિરત ગુરુસ્થાન સુધી જ હાય છે.
શંકા——અવિરતને રૌદ્રધ્યાન થઈ શકે છે પરન્તુ દેશવિરતને થઈ શકતુ નથી.
સમાધાન– દેશિવરતને પણ હિંસા, મૃષા. સ્તેય આદિના આવેશ થઈ જાય છે તેમજ ધનાદિનું સંરક્ષણ પણ તેને કરવું પડે છે, આથી કદાચિત્ રૌદ્રધ્યાન થવાની શકયતા રહેલી છે. નારકી મદિના જીવાને કાઈ કારણ વગર જ રૌદ્રધ્યાન રહેલુ છે.ય છે. પરન્તુ સયમના સામર્થ્યના કારણે સંયત પુરૂષમાં રૌદ્રધ્યાન હેતુ નથી. આ રીતે અવિરત અને દેશરતમાં જ રૌદ્રધ્યાન હાય છે. ॥ ૭૨ |
તત્ત્વાર્થ'નિયુકિત-પહેલાં બતાવવામાં આવ્યું કે આત્ત, રૌદ્ર, ધમ અને શુકલધ્યાનના ભેદથી યાન ચાર પ્રકારના છે. આમાંથી આર્ત્તધ્યાનના પણુ અમનેજ્ઞ સપ્રયાગ સ્મૃતિ આદિ ચાર ભેદ છે. હવે ક્રમપ્રાપ્ત દ્વિતીય રોદ્રધ્યાનના ચાર ભેદોનું પ્રતિપાદન કરવા માટે કહીએ છીએ-- રૌદ્રધ્યાન હિંસાનું બંધી, મૃષાનુ ધી સ્ટેયાનુ ખશ્રી અને સર– ક્ષણાનુ ંબંધી આ રૌદ્રધ્યાન અવિરત અને દેશવિતમાં જ ઢાય છે. આ રીતે રૌદ્રધ્યાન હિંસાને માટે મૃષાને માટે સ્ટેયને માટે અને વિષયસ રક્ષણને હાય છે, જે પુરૂષ હિંસા, મૃષાવાદ, સ્તેય અને સરક્ષણના ઉપયેગમાં પ્રવૃત્ત ઢાય છે. તીવ્ર ક્રોધથી યુકત હોય છે. મહામેાહથી પીડિત હાય છે. તેનામાં અનેક પ્રકારના દાષ ઉત્પન્ન થઈ જાય છે. આ રીતે હિંસા અસત્ય ચારી
ચાર પ્રકારના છે
――
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૯૨