________________
...
ત્યારે તે જીવને ખાર પ્રકારના શ્રાવકધમ ઉત્પન્ન થાય છે જેમાં અણુ વ્રત પાંચ ગુવ્રત ત્રણ અને શિક્ષ વ્રત ચાર હાય છે અને તે શ્રાવકધમ શુદ્ધ હૈાય છે !! ૪ ૫
પ્રત્યાખ્યાનની અભિલાષા કરવા છતાં પણ જેના ઉથી શય પ્રત્યાખ્યાન ન થઈ શકે તેને સામાન્યતઃ પ્રત્યાખ્યાનાવરણુ કષાય કહેવામાં અન્યા છે. ॥ ૫ ॥
હવે પ્રમત્તસયતની વ્યાખ્યા કરીએ છીએ જ્યારે દેશવિરત શ્રાવક દેશિવરિત સ્થાનથી અસ`ખ્યાત વિશુદ્ધિ સ્થાન પર આરૂઢ થાય છે અને ત્રીજા માયા કષાયની અધિકતાની સાથે ક્ષાપશમ કરે છે, ત્યારે સસાવઘયે ગના પ્રત્યાખ્યાન રૂપ વિરતિ ઉત્પન્ન થાય છે. કહયુ પણ છે-
દેશવિરત પણ દેશવિરતિ સ્થાનથી વિશિષ્ટ શુદ્ધિને પ્રાપ્ત થઇને પૂર્વી ત વિધિ અનુસાર અનેક સ્થાનાન્તરીને પ્રાપ્ત થાય છે ત્યારે તેનામા સુવતિ ની ભાવના ઉત્પન્ન થાય છે. ત્યારબાદ તે પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ક્ષય અથવા ઉપશમ અથવા ક્ષયાપશમથી છે।પસ્થાપનીય અથવા સામાયિક ચારિત્રને પ્રાપ્ત કરી લે છે !! ૧
૩ !!
જે શ્રમણુ સર્વવિરતિને પ્રાપ્ત કરી ચુકયા છે, જે પાંચ મહાવ્રતા સમિતિએ અને ગુપ્તિએથી સમ્પન્ન છે, જેણે કાયા અને ઇન્દ્રિયના નિગ્રહ કરીને અસત્યને નિરોધ કર્યાં છે, નિવેદ આદિ ભાવનાઓથી જેને સવેગ સ્થિર થઈ ગયેલ છે. જે પૂર્ણાંકત ખાર પ્રકારના બાહ્ય અને આભ્યન્તર તપ ધ્વારા સ`ચિત કર્મોની નિર્જરા કરવામાં ઉદ્યુક્ત છે. સૂત્ર અનુસ યતનાચાર કરે છે. એવા સાધુ જ્યારે સકલેશ સ્થાનથી અથવા વિશુદ્ધ સ્થાન થી અન્તસુહૂત' બાદ બદલાય છે. ત્યારે સજવલન કષાયના ઉદયથી ઇન્દ્રિય વિકથા પ્રમાદથી ચેાગના અપ્રશસ્ત વ્યાપારથી કુશળ કર્મોમાં અનાદર થવાથી સકલેશકાળમાં પ્રમત્તસયત થઇ જાય છે. તાપય એ છે કે છડા અને સાતમા ગુણસ્થાનાનું પરસ્પર પવિત્તન થતુ રહે છે. આમાંથી કોઇ એક ગુણસ્થાનમાં મન્તમુહૂત્ત કાળ સુધી રહીને ખીજામાં ચાલ્યું જાય છે જેમ છટ્ઠામાંથી સાતમામાં અને સાતમામાંથી છઠ્ઠા ગુરુસ્થાનમાં આવતા – જતા રહે છે. જ્યારે મુનિરાજ આત્મધ્યાનમાં લીત હાય છે અને બાહ્ય ક્રિયાથી નિવૃત્ત થાય છે ત્યારે સપ્તમ ગુગુસ્થાનમાં હોય છે. જ્યારે ધર્મોપદેશ. ગુરૂવદણા ભિક્ષાચર્ચો આદિ કાઈ પણ ખાદ્ય પ્રવૃત્તિ કરે છે ત્યારે આત્મિક ઉપયાગથી ભ્રષ્ટ થઈ જવાના કારણે છઠ્ઠા ગુણસ્થાનમાં આવી જાય છે. આમ આ બને ગુણસ્થાને'માં પરિવર્ત્તન થતુ જ રહે છે,
-
કહેવાનુ એ છે કે અવિરતસમ્યગ્દષ્ટિ સુધી દેશવિરત અને પ્રમત્તસયતમાં આર્ત્ત ધ્યાન જોવામાં આવે છે. આ ચારે પ્રકારના આત્ત ધ્યાન કાપેાત નીલ અને કૃષ્ણવેશ્યાથી અનુગત હોય છે || 1 ||
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૯૧