________________
કર્યા બાદ આગમાક્ત વિધિ અનુસાર પુન: તેનુ આપણુ કરવુ' છેપસ્થાપનીય ચારિત્ર છે તેને સમ્યક્ પ્રતિક્રિયારૂપ સમજવુ' જોઇ એ. Èઢાપસ્થાપન' શબ્દની વ્યુત્પત્તિ આ પ્રમાણે છે. છેદ અર્થાત્ દિવસ, પખવાડિયુ, માસ વગેરેની દિક્ષા ઓછી કરીને, ઉસ્થાપન અર્થાત્ ફરીવાર વ્રતામાં આરોપણ કરવું ‘છેડોપસ્થાપન' અથવા સકલ્પ-વિકલ્પને નિષેધ છેદેપસ્થાન ચારિત્ર કહેવાય છે.
પરિહારના આશય છે પ્રાણાતિપાતથી નિવૃત્ત થયું, જે ચારિત્રમાં પરિહાર' દ્વારા વિશિષ્ટ શુદ્ધિ અર્થાત્ કમળરૂપ કાદવનું પ્રક્ષાલન કરવામાં આવે છે તે પરિહાર વિશુદ્ધિ ચારિત્ર છે. જે બત્રીસ વર્ષોંના થઇ ગયેા હાય, ચિરકાળ સુધી જેણે તીથંકરના ચરણેાની સેવા કરી હાય, જે પ્રત્યાખ્યાન નામક નવમા પૂર્વીમાં કથિત આચારવતુને જ્ઞાતા હોય, ઉગ્ર ચžવાન હાય, જે ત્રણે સયાઓને બચાવીને એ ગન્ચૂતિ ગમન કરે છે. એવા સંયમશીલ મુનિને પરિહારવિશુદ્ધિચરિત્ર હાય છે.
જે અવસ્થામાં કષાય અત્યંત સૂક્ષ્મ રહી જાય છે તે અવસ્થામાં થનારૂ ચારિત્ર સૂક્ષ્મસામ્પરાય ચરિત્ર કહેવાય છે. સપરાય શબ્દ ઋષાયના વાચક છે. માહનીય કમના વથા ઉપશમ ક્ષય થવાથી જે ચારિત્ર પ્રકટ થાય છે તે યથાખ્યાતચારિત્ર છે. આ ચારિત્ર પરમઉદાસીનતામય અને જીવા સ્વભાવદશા રૂપ છે. આત્મના જે શુદ્ધ સ્વભાવ છે તે જે ચારિત્રમાં કહેવામાં આવ્યુ` હાય, તે યથ ખ્યાત ચારિત્ર માથી સ ́પૂર્ણ મેહનીય ક્રમના ઉપશમથી અથવા ક્ષયથી આત્મસ્વભાવ રૂપ યથાખ્યાતચારિત્ર કહેવાય છે આને અથા ખ્યાતચારિત્ર પણ કહે છે. તેને આશય આ છે. પહેલાં ચારિત્રના જે આરાધક થયા છે. તેઓએ આત્માનું જે ઉત્કૃષ્ટ ચારિત્ર કહ્યું છે એવું ચારિત્ર જીવે અગાઉ પ્રાપ્ત કર્યું ન હતું. પરન્તુ પાછળથી માહનીય કર્મોના ક્ષય અથવા ઉપશમ દ્વારા સ ́પાદન કરેલુ છે. આ કારણે તે અથાખ્યાતચારિત્ર કહેવાય છે. 'મથ' શબ્દ અનન્તય અને વાચક છે. આથી સમસ્ત મેહનીય ક્રમના ક્ષય અથવા ઉપશમના અનન્તર જે ચારિત્ર પ્રાપ્ત થાય તે અથાખ્યાતચારિત્ર છે આ ચારિત્રની ઉપસ્થિતિમાં આત્માના શુદ્ધ સ્વભાવ પ્રકટ થાય છે પા
તત્ત્વાથ નિયુક્તિ——પહેલાં સવના ક્રમ પ્રાપ્ત કારણ પરીષહેજયનુ નિરૂપણુ કરવામાં આવ્યું હતુ. હવે ચારિત્રના, જે સંવના કારણુ કહેવાઇ ગયા છે, તેનાં ભેદેનુ નિર્દેશન કરીએ છીએ
સયમ રૂપ ચારિત્ર ૫ પ્રકારના છે-(૧) સામાયિક (ર) ઈંદ્રે પરથાપનીય (૩) પરિહાર વિશુદ્ધિક (૪) સુક્ષ્મસાંપરાય અને (૫) થાખ્યાત આ રીતે (૧) સામાયિક ચરિત્ર (૨) કેદેપસ્થાપન ચારિત્ર (૩) પરિહાર વિશુદ્ધિક
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૬૧