________________
ચારિત્ર (૪) સૂક્ષ્મમાંપરાય ચારિત્ર અને (૫) યથાખ્યાત ચારિત્ર આ પ પ્રકારના ચારિત્ર સમજવા જોઈ એ.
આમાંથી સામાયિકના અથ છે સર્વ સાવદ્ય યોગના ત્યાગ કરવા. છેઢાપસ્થાપનીય આદિ સામાયિકના જ વિશેષ રૂપ છે. ‘સમ’ના આય’ અર્થાત્ લાલને ‘સમાય' કહે છે. અને તેને જ સામાયિક કહે છે. સામાયિક એ પ્રકારનું છે. ઇત્વકાલિક અને યાવજ્જીવિક પ્રથમ અને અંતિમ તીથ''કરાના શાસનમાં દીક્ષા લેવા પર ઈશ્ર્વરકાલિન સામાયિક ચારિત્ર થાય છે જે શસ્ત્રપરીજ્ઞા અધ્યયન આદિના જ્ઞાતા હૈાય છે અને શ્રદ્ધા રાખે છે તે ઘેટાપસ્થાપન સયમથી યુક્ત થઈ જાય છે. આથી તેનુ' ચારિત્ર ‘સામાયિક' એ નામથી કહેવાતું નથી. આથી તે ઋત્વરકાલિક અર્થાત્ અલ્પકાલિક કહેવાય છે. વચ્ચેના ખાવીસ તીર્થંકરના શાસન દરમિયાન તથા વિદેહ ક્ષેત્રના તીર્થંક દેશના શાસનમાં યાવજ્રવિક સામાયિક ચારિત્ર થાય છે તે દીક્ષા 'ગીકાર કરવાના સમયથી માંડીને મરણકાળ પર્યંત રહે છે. પહેલા અને છેલ્લા તીર્થંકરના શાસનમાં શિષ્યાના સામાન્ય પર્યાયના છેદ, વિશુદ્ધતર ચવે, સવસાવદ્ય ચેાગ વિરતિમાં સ્થિત હોવું અને વિક્તિતર મહાવ્રતામાં આરા પણુ કરવું છેદેપસ્થાપનીય ચારિત્ર કહેવાય છે. તાપ એ છે કે પૂ પર્યાયમાં સ્થાપિત કરવું છેદેપસ્થાપન છે, તેના પણ એ ભેદ છે-નિરતિચાર અને સાતિચાર જેણે વિશિષ્ટ અધ્યયનના અભ્યાસ કરી લીધે છે તેને તથા જ્યારે મધ્યમતી કરના કાઈ શિષ્ય ચમતીથ‘કરના શિષ્યેાની પાસે જાય છે ત્યારે નિરતિચાર છેદેપસ્થાપન ચારિત્ર કહેવાય છે. જે સાધુને મૂળગુણ નષ્ટ થઈ જાય છે તેને ફરીવાર દીક્ષા આપીને તેમાં આરોપિત કરવું સાતિચાર દેદેપસ્થાપનચારિત્ર છે. આથી આ મને અર્થાત્ સાતિચાર અને નિરતિચાર ઢોપસ્થાપન ચારિત્ર પ્રથમ અને અંતિમ તીર્થંકરના શાસનકાળ દરમ્યાન જ થાય છે.
પરિહાર નામનું એક વિશેષ પ્રકારનુ તપ છે. તેનાથી જે વિશુદ્ધ છે તે પરિહાર વિશુદ્ધિક ચારિત્ર કહેવાય છે. પરિહાર વિશુદ્ધિકચારિત્ર પણ એ પ્રકારના છે-નિવિજ્ડ માનક અને નિષ્ઠિકાયિક જેનુ' સેવન કરવામાં આવતુ હાય. તે નિષ્ઠિ માનક કહેવાય છે. અને જેતુ' સેવન થઇ ચૂકયુ છે તે નિવિષ્ઠકાયિક કહેવાય છે. આ અને પ્રકારના ચારિત્રનુ' સેવન કરનારા પણુ નિવિષ્ટમાનક અને નિવિષ્ઠકાયિક કહેવાય છે. તાત્પર્ય એ છે કે જેઓ
નિર્વિષ્ઠ માનક અને જે
સેવન કરી
વિશિષ્ઠ તપશ્ચર્યા કરી રહ્યા છે તે ચૂકયા છે તે નિવિšકાચિક કહેવાય છે.
નવ સાધુ મળીને પરિહાર વિશુદ્ધિક ચારિત્રનુ સેવન કરે ચાર પરિહારિ હોય છે. અર્થાત્ તપ કરે છે, ચાર અનુપરિહાર
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
છે. એમાંથી હાય છે,
૧૬ ૨