________________
કહેવાય છે અને સ્પર્શન, રસના (જીભ) તથા ઘાણ ઈન્દ્રિના વિષય અર્થાત ગંધ, રસ અને સ્પર્શ ભોગ કહેવાય છે. આ કામ અને ભેગની ઈચ્છા કરવી કામગાશંસાપ્રયોગ છે. તાત્પર્ય એ છે કે મને જ્ઞ વિષયની કામના કરવી કામગાશંસાપ્રગ છે.
આ રીતે પાંચ અણુવ્રતના ત્રણ ગુણવ્રતોના, ચાર શિક્ષાવ્રતના તથા મારશુતિકસંલેખના જેષણાના બધાં મળીને તેર વ્રતના પાંચ-પાંચ અતિચાર હોવાથી ૧૩૪૫૬૫ અતિચાર થયા આ બધાનું પ્રરૂપણ કરવામાં આવ્યું આ બધાને આણુવ્રતધારી અને સસશીલધારી શ્રાવકે ત્યાગ કરવો જોઈએ. જો કે સમ્યક્ત્વનાં પણ પાંચ અતિચાર છે આથી અતિચારોની સંખ્યા પાંસઠ નહીં સીત્તેર થાય છે, તે પણ સમ્યક્ત્વ, મહેલના પાયાની જેમ બધા તેને આધાર છે. આથી વ્રતના અતિચારોની સાથે તેના અતિચારોની ગણતરી કરવામાં આવી નથી. આ રીતે અનેક પ્રકારની ક્ષતિઓ હોવાથી સમ્યકત્વના તથા વ્ર અને શીલાના પાંસઠ અતિચારોના વિષયમાં શ્રાવકે પ્રમાદ કર જોઈએ નહીં, બલિક અપ્રમાદ જ ન્યાયસંગત છે. પણ
“grfi વિવાળા વસુદ્ધી” ઈત્યાદિ
સૂત્રાર્થ–આ પૂર્વોક્ત અતિચારોને ત્યાગ કરવાથી મતની શુદ્ધિ થાય છે. ૫૪
પાંચ મહાવ્રતો કા નિરૂપણ
“ggfણ વિવાળા વાસુદ્દી’ ઈત્યાદિ
સૂત્રાર્થ–આ પૂર્વોક્ત અતિચારને ત્યાગ કરવાથી મતની શુદ્ધિ થાય છે. પકા
“જાણવાચાતો ગયો તેમ” ઈત્યાદિ સૂવાથ-પ્રાણાતિપાદ આદિથી સર્વથા વિરત થવું પાંચ મહાવત છે. પપ
તત્વાર્થદીપિકા–આ રીતે ગ્રહસ્થના બાર તેનું અતિચાર સહિત કથન કરવામાં આવ્યું અને એ પણ બતાવી દેવામાં આવ્યું કે અતિચારેને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૫