________________
પ્રથમ અધ્યયનમાં કહ્યું છે-અતિથિસંવિભાગ ઘતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ તેમનું આચરણ કરવું જોઈએ નહીં. આ અતિચાર આ છે(૧) સચિત્તનિક્ષેપણતા (૨) સચિત્તપિધાનતા (૩) કાલાતિક્રમદાન () પર વ્યપદેશ અને મત્સરતા. પરા
મારણાંતિક સંલેખના કે પાંચ અતિચારોં કા નિરૂપણ
“નારિચ સંજાગોસણા' ઇત્યાદિ
સૂત્રાર્થ-મારણાન્તિલેખનાજેષણાના ઈલેકશંસાપ્રયોગ આદિ પાંચ અતિચારે છે. પણ
તત્વાર્થદીપિકા–પૂર્વસૂત્રમાં અતિમ શિક્ષાવત, બાર વતામાં બારમા અતિથિસંવિભાગના સચિત્તનિક્ષેપણુ આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું છે. બાર વ્રતનું પાલન કરતા થકા શ્રાવકને જ્યારે પોતાનું મરણ સમીપ છે તેવી ખાત્રી થાય ત્યારે અવસર આવવા પર સલેખના અવશ્ય કરવી જોઈએ, સંલેખનાને આશય છે-કષાય તથા કાયાને પાતળા પાડવા આથી આ મારણનિકસલેખનાના જીવીતા શંસા આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરીએ છીએ
જેનું સ્વરૂપ પહેલા કહેવામાં આવી ગયું છે અને તપ તથા સંયમ દ્વારા કાયા તથા કષાયને પાતળા પાડવા જેનું લક્ષણ છે તે મારાન્તિકસંલેખના જેષણાના પાંચ અતિચારો આ પ્રમાણે છે-(૧) ઈલેકશંસાપ્રગ (૨) પરકાશ સાપ્રગ (૩) જીવિતાશંસાપ્રાગ અને (૫) કામગાસાપ્રાગ તેમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ઈહલેકશંસાપ્રયોગ-સંથારે ધારણ કર્યા બાદ આ લેક વિશે ઈચ્છા કરવી જેમ કે-મર પછી હું ચક્રવર્તી, રાજા અથવા તેને મંત્રી બની જઉં, એ જાતની અભિલાષા કરવી.
(૨) પરકાશંસાપ્રગ-મૃત્યુ બાદ ઈન્દ્ર અથવા દેવ થવાની
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૪૩