________________
(૩) ધૃષ્ટતાથી પરિપૂર્ણ, અનલ, નિરર્થક, એલફેલ બબડવું મૌખર્ય કહેવાય છે.
(૪) જેના કારણે આત્માને દુર્ગતિને અધિકારી બનાવવામાં આવે તે અધિકરણ કહેવાય છે અર્થાત્ ઉખલ, મૂશળ, ઘંટી, વાંસલે, કુહાડે વગેરે શો એમને ભેગા કરીને કાર્ય કરવા ગ્ય બનાવવું સંયુક્તાધિકરણ છે. સાંબેલું વગેરે સ્વતંત્રપણે કઈ કાર્ય કરી શકતું નથી પરંતુ મૂશળના સંયે ગથી જ કરી શકે છે એવી જ રીતે વાંસ વગેરે પણ હાથાને સંગ હોવાથી જ પોતાનું કાર્ય કરવામાં સમર્થ થાય છે, હાથા વગર નહી. આ કારણે સાંબેલા આદિને મૂશળ આદિથી સંયુક્ત કરવા સંયુક્તાધિકરણ સમજવા જોઈએ. સંયુક્તાધિકરણ હિંસાને હેતુ હોવાથી અતિચાર છે.
(૫) ઉપગ અને પરિગના ચોગ્યથી અધિક વસ્તુને ગ્રહણ કરવું ઉપગ પરિભેગાતિરિકત અતિચાર છે. એકવાર ભેગવવાની વસ્તુ ઉપભેગ કહેવાય છે અને વારંવાર ભેગવવા ગ્ય વસ્તુને પરિભેગ કહે છે. એમની વિપૂલતા ઉપગપરિભેગાતિરિત અતિચાર છે.
આ પાંચે કન્દર્પ આદિ અનર્થદડ વિરમણ વ્રતના અતિચાર છે આથી વ્રતધારીએ કન્દર્પ આદિથી બચીને અનર્થદંડ વિરમણવ્રતનું પાલન કરવું જોઈએ. ૪૮
તવાનિર્યુકિત–પહેલા કેમપ્રાપ્ત દ્વિતીય ગુણવ્રત–ઉપગપરિભેગ પરિમાણના સચિત્તાહાર, આદિ પાંચ અતિચારોનું પ્રરૂપણ કરવામાં આવ્યું, હવે ક્રમાગત અનર્થદડ વિરમણ વ્રત નામક ત્રીજા ગુણવ્રતના પાંચ અતિચારનું કથન કરીએ છીએ
અનર્થદંડ વિરમણ વ્રતના પાંચ અતિચાર છે-(૧) ઠર્ષ (૨) કૌમુખ્ય (૩) મૌખર્યું (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભોગપરિભેગાતિરિક્ત આ પાંચ અતિચાર આત્મામાં મલીનતા ઉત્પન્ન કરનારા દુષ્પરિણામરૂપ છે. એમનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) કન્દર્ષ અર્થાત કામ જે વચન કદ"નું કારણ હોય છે તે પણ કર્ષ કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઠઠ્ઠામશ્કરીથી યુકત અસભ્ય અને અશિષ્ટ વચનપ્રયોગ કરવા કપ અતિચાર છે. (૨) ભ્રમર, નેત્ર, હઠ, અને મુખ વગેરેને વિકૃત કરીને, બીજાને હસાવવા કાજે વિદૂષકની માફક જે જે શારીરિક ચેષ્ટા કરવામાં આવે છે તેને કીકુ કહે છે. કીકુચ્ય ઘણી રીતે કરી શકાય છે કારણ કે તે ભાટ અને ચારણેની વિડમ્બના-કિયાની જેવું હોય છે અન્યથા કુત્સિત કુચ અર્થાત્ બ્રમર, નેત્ર, નાસિકા, આદિના સંકોચનની ક્રિયાથી યુક્ત, તેને ભાવ કીકુય કહેવાય છે. (૩) મુખરને
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૩ ૨