________________
સૂત્રમાં, મારા વડે રચિત “અગારધર્મ સંજીવિની' નામની ટીકામાં, આનંદ, શ્રાવકના વ્રતગ્રહણું પ્રકરણમાં, એકાવનમાં સૂત્રમાં જોઈ જવા ભલામણ છે. ૪,
તરવાર્થનિયુકિત-નિર્ધારિતક્રમ અનુસાર આ સૂત્રની તત્વાર્થનિર્યુક્તિ કહેવી જોઈએ, પરંતુ તે તત્વાર્થદીપિકા ટીકામાં જ સમાવિષ્ટ થઈ જાય છે આથી તેમાં જ સમજી લેવી જોઈએ. ૪ળા
અનર્થદંડ વિરમણવ્રત કે અતિચાર કા નિરૂપણ
શનર થવાનું તેમજ ગર' ઈત્યાદિ
સૂત્રાર્થ-કન્દપકકુય આદિ અનર્થદષ્ઠ વિરમણવના પાંચ અતિ ચાર છે. ૪૮
તત્ત્વાર્થદીપિકા-પૂર્વસૂત્રમાં ઉપગ પરિગ વિરમણ નામક સાતમાં વ્રતના સચિત્તાવાર આદિ પાંચ અતિચાર પ્રતિપાદન કરવામાં આવ્યા છે, હવે કમપ્રાપ્ત અનર્થદડ વિરમણ નામના આઠમાં વ્રતના પાંચ અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ
અનર્થદડ વિરમણ વ્રતના પાંચ અતિચાર છે-(૧) કન્દર્પ (૨) કૌમુચ્ચ (૩) મૌર્ય (૪) સંયુક્તાધિકરણ અને (૫) ઉપભેગાતિરિક્ત આ અતિચાનું સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) રાગભાવના ઉદ્રકથી કામે દીપક, હાસ્યયુક્ત, અસભ્ય અને અશ્લીલ વચનેને પ્રગ કર કન્દર્પ કહેવાય છે.
આ જ વચનવ્યાપાર અને ઠઠ્ઠામશ્કરી મેહનીય કર્મના ઉદયના આવેશથી જ્યારે શારીરિક કુચેષ્ટાઓથી યુક્ત હોય છે. જેમાં વચનને વ્યાપાર ગૌણ અને કાયાને વ્યાપાર મુખ્ય હેય છે ત્યારે કૌમુખ્ય અર્થાત કુત્સિત સંકેચન આદિ ક્રિયાથી યુક્ત પુરૂષને ભાવ કૌકય કહેવાય છે. વિદૂષક જેવી ચેષ્ટાઓની માફક મુખ, નાક, ભ્રમર, નેત્ર આદિને કુરૂપ બનાવીને બીજાઓને હસાવવા કૌમુખ્ય આશય છે.
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૩૧