________________
ભાવ મૌખર્યું કહેવાય છે. ચપલતા, ધૃષ્ટતાથી યુકત અસભ્ય, અનર્ગલ અને અસમ્બદ્ધ પ્રલાપ આદિ એના રૂપ છે. (૪) પ્રજનને વિચાર કર્યા વગર જ અધિકરણનું સ ર્જન કરવું અર્થાત્ મૂસળ, દાતરડું, લે, શસ્ત્ર, ઘંટી, શિલા, ઉખલ, ડાં (હાથ) આદિ દ્વારા સાજન કરવું–આમને પરસ્પર યથારોગ્ય સંયુકત કરીને કામ કરવા ગ્ય બનાવવું. (૫) જે વસ્તુ એકવાર કામમાં લગાડવામાં આવે તે ઉપભે ગ કહેવાય છે જેમ કે-અશન, પાન, માળા, ચોદન કુંકુમ, કસ્તુરી વગેરે જે પદાર્થ ફરી-ફરી કામમાં લગાડાય તે વસ્ત્ર, આભ, ષણ આદિને પરિભેગ કહે છે. આ ઉપગ પરિભેગને એગ્ય વસ્તુઓને અર્થ વગર વધારે ભેગા કરી રાખવું ઉપગપરિભેગાતિરિક્ત અતિચાર છે.
આવી રીતે (૧) કન્દપ (૨) કીકુચ્ય (૩) મૌખર્ય (૪) સંયુકતાધિકરણ અને (૫) ઉપગપરિભેગાતિરિકત, આ પાંચ અનર્થદંડ વિરતિ નામક ત્રીજા ગુણવ્રતનાં અતિચાર છે.
કામવાસનાથી પ્રેરિત, રાગયુકત, અસભ્ય અને અશ્લીલ વચનને પ્રયોગ કર કન્દ નામક અતિચાર છે. અસ્પષ્ટ વહ્યું જેમાં સંભળાય એવા હાસ્ય કૌકશ્ય કહેવાય છે. આ બંને મેહનીય કર્મના ઉદયથી થાય છે. તેમાં કામના દુષ્ટ વ્યાપારની પ્રધાનતા હોય છે અને વચનપ્રાગ ગૌણ હોય છે. પૂર્વાપર સંબંધથી રહિત અનલ બકવાટ મૌખર્ય કહેવાય છે તાત્પર્ય એ છે કે કઈ પ્રજન ન હોવા છતાં પણ ગડબડગોટાળા ભર્યો પ્રલાપ કરે-વધારે પડતું બોલવું મૌખર્યું છે. જેના કારણે આત્મા નરક આદિ દુર્ગતિને અધિકારી બને છે તેને અધિકરણ કહે છે ઉખેલ, મૂલ, ઘંટિ, વાંસલો, કહાડો વિગેરે શાસ્ત્ર અધિકરણ છે. ઉખલ વગેરે એકલું કઈ પણ કાર્ય કરવા માટે સમર્થ હોતું નથી પરંતુ મૂશળ આદિની સાથે યચિત સંગ થવાથી જ તે પિતાનું કાર્ય કરી શકે છે. એવી જ રીતે વાંસલ વગેરે પણ દંડ (હાથ)ના સંગથી જ છેદન આદિ ક્રિયા કરી શકે છે, એકલું નહી. આથી ઉખલ વગેરેને મૂશળ આદિની સાથે સોગ કર સંયુકતાધિકરણ કહેવાય છે. અનાજ, પાણી આદિ ઉપભોગ અને અલંકાર વસ્ત્ર આદિ પરિભેગ કહેવાય છે. જેટલા ઉપગ પરિભેગને પદાર્થોની પિતાને માટે જરૂરીયાત હોય. તેથી અધિકનું ગ્રહણ કરવું ઉપગ પરિભેગાતિરિક્ત અતિચાર સમજવા જોઈએ.
અનર્થદડ વિરતિ નામક વ્રતના ધારક શ્રાવકે કપ આદિ પાંચે અતિચારોથી બચતા થકા સમ્યફપ્રકારે ત્રીજા ગુણવ્રતરૂપ અનર્થદડ વિરતિ વ્રતનું પાલન કરવું જોઈએ ઉપાસકદશાંગ સૂત્રનાં પ્રથમ અધ્યયનમાં કહ્યું છેશ્રમ પાસકે અનર્થદડ વિરમણ વ્રતના પાંચ અતિચાર જાણવા જોઈએ પરંતુ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧ ૩૩