________________
મૃતિ રૂપ સમાધિની બહુલતાવાળો થઈને આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી મુક્ત થઈને જેઓ મારણાનિક સંલેહણાનું સેવન કરે છે, તે પરમ પુરૂષાર્થ મોક્ષને આરાધક હોય છે.
શંકા-જે આ પ્રમાણે જ હોય તે મારણાનિક સંલેહણ કરનાર પિતાની રાજીખુશીથી જ પિતાના આયુષ્ય વગેરેને વિનાશ કરે છે અ થી આત્મહત્યાના પાપને ભાગીદાર ગણું જોઈએ.
સમાધાન-સંલેહણ કરનાર પ્રમાદહીન હોવાના કારણે આત્મઘ તના પાપને ભાગી થતું નથી રાગદ્વેષ તથા મેહના અભિનિવેશથી મુક્ત હોવાના કારણે તેનામાં પ્રમાદના વેગને અભાવ છે. તે તે બતાદિ ગુણેના રક્ષણ કાજે જ આ પ્રમાણેનું અનુષ્ઠાન કરે છે ઔપપાકિસૂત્રના ૫૭માં સૂત્રમાં કહ્યું-“અરિઝનમારનારા સંતાનોના-ગાળા ૩૮
સૂત્રાર્થ-ગૃહસ્થ બારવ્રતોને ધારક હોય છે. તાત્પર્ય એ છે કે પૂર્વોક્ત સમ્યકત્વ સહિત બાર વ્રતોથી જે યુક્ત હોય છે તે જ ગૃહસ્થ “શ્રાવક કહેવાય છે. ૩૯
સમ્યગ્દષ્ટિ કે પાંચ અતિચાર કા નિરૂપણ
“અત્તરણ સંવા વંઝણા' ઇત્યાદિ સૂત્રાર્થ–સમ્યકત્વના શંકા વગેરે પાંચ અતિચાર છે. ૪૦
તત્ત્વાર્થદીપિકા–પહેલા બતાવવામાં આવ્યું કે બાર વ્રતને ધારક ગૃહસ્થ શ્રાવક કહેવાય છે કારણ કે શ્રાવકવ વ્રતસમ્પનતાથી જ થાય છે અને જે વ્રતી હે ય છે તે અવશ્ય સમ્યક્દર્શનથી સમ્પન્ન હોય છે. મૂળ તથા ઉત્તરગુણેના આધારભૂત તપશ્રદ્ધાનના અભાવમાં જેનું મન શંકા વગેરે દેથી દૂષિત છે, તે ચોકકસપણે વ્રતધારી થઈ શકતું નથી, તપણું
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૦૯