________________
સમ્યક્દર્શન મૂળક છે વ્રત નિશ્ચિતપણે શ્રદ્ધાવાન્ જ હોય છે. સમ્યકત્વ શુદ્ધિ હોય તો જ તેની શુદ્ધિ થાય છે. નિરતિચાર સમ્યકત્વ હોય ત્યારે જ વતી થઈ શકાય છે આથી સમ્યવના અતિચારોનું પ્રતિપાદન કરીએ છીએ
સમ્યક્ત્વના શંકા વગેરે પાંચ અતિચાર છે. “આદિ પદથી કાંક્ષા, વિચિકિસા, પરપાવંડ પ્રશંસા અને પરપાખંડ સંતવ અતિચારોનું ગ્રહણ થાય છે. મોહનીય કર્મની વિચિત્રતાથી આત્મપરિણતિ વિશેષ મલીનતા રૂ૫ રેષ ઉતપન્ન થાય છે આથી નિ શક્તિત્ત્વ આદિથી સમ્યક્દર્શનની વિશુદ્ધિ થાય છે અને શંકા કક્ષા વિચિકિત્સા વગેરેથી સમ્યક્દર્શનની અશુદ્ધિ થાય છે
અહંન્ત ભગવાન દ્વારા ઉપદિષ્ટ તત્ત્વોમાં સર્વદેશથી અથવા એક દેશથી સંશય કરે એ શંકા કહેવાય છે. સમ્યક્ત્વમાં કંઈ પણ પ્રકારની શંકા નહીં કરતા, નિઃશંક થઈને સમ્યક્ત્વની રક્ષા કરવી જોઈએ. એકદેશથી અથવા સર્વદેશથી મિથ્યાદર્શનની અભિલાષા કરવી કાંક્ષા દેષ છે. આ મહાન તપશ્ચર્યા તથા દાન વગેરેનું કોઈ ફળ મળશે કે નહીં, એ રીતે ધર્મકરણીના ફળને સંશય કર વિચિકિયા છે, જે ધર્મ સર્વજ્ઞ દ્વારા ઉપદિષ્ટ નથી તેમાં ગુણોનું આપણું કરવું પરપાવંડ પ્રશંસા છે. સર્વજ્ઞ દ્વારા અનુપદિષ્ટ ધર્મને અથવા મિથ્યાદષ્ટિને પરિચય કરે પરપાખંડસંતય છે અથવા તેમના સદ્દભૂત અને અસદ્ભૂત ગુણોને પ્રકટ કરનારૂં વચન પર પ.પંડસંતવ છે.
વાસ્તવમાં તે સમ્યક્દર્શનમાં અતિચાર આઠ છે, પરંતુ ત્રણ અતિચારેને પ૨પાખંડ, પ્રશસા અને પરપાવંડ સંતવમાં જ સમાવેશ થઈ જાય છે, આથી સમ્યક્ત્વના પાંચ અતિચાર કહેવામાં આવ્યા છે. આમાં સમાયેલા ત્રણ અતિચાર આ પ્રમાણે છે-દષનુપમૂહના, અસ્થિરીકરણ અને અવ સત્ય આમને પ્રશંસા અને સંસ્તમાં સમાવેશ થઈ જાય છે. જે પુરૂષ મનથી મિથ્યાષ્ટિઓની પ્રશંસા કરે છે તે મૂઢમતિ સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર તથા તપ રૂપ રત્નચતુષ્ટયથી વિભૂષિત પુરૂષના પ્રમાદ થા અજ્ઞાનથી ઉત્પન્ન થનારા દેષોનું ઉપગૃહન કરતા નથી તેના ઉપર ઢાંક-પી છોડો કરતો નથી, સમ્યક્દર્શન વગેરેમાં તેમનું સ્થિરીકરણ કરતો નથી, વાત્સલ્ય તે એક બાજુએ રહ્યું, તે શાસનની પ્રભાવના પણ કેવી રીતે કરશે ? આવી રીતેપરપાષડપ્રશંસા અને પરપાવંડ સંસ્તવમાં અનુપમૂહન વગેરે દેશે અન્તર્ગત થઈ જાય છે. આગળ ઉપર તેનાં પાંચ-પાંચ અતિચાર કહેવામાં આવશે, એવા અનુરોધથી પણ પ્રશંસા અને સંસ્તવમાં જ ત્રણ અતિચારોને સમાવેશ કરીને સમ્યક્ત્વના પાંચ અતિચાર જ કહેવામાં આવ્યા છે. ૪૦
તત્વાર્થનિયુકિત-પહેલા કહેવામાં આવ્યું હતું કે બાર તેને ધારક
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨
૧૧૦