________________
આ પૂર્વોક્ત બ ૨ વ્રતધારી ગ્રહસ્થ મારણાન્તિક સંલેહણાનું પણ પ્રીતિપૂર્વક સેવન કરનારે હોય છે. “ચ” શબ્દના પ્રગથી એવું સમજવું જોઈએ કે બારવ્રતથી સમ્પન હોવા છતાં પણ શ્રાવક મારણતિક સુલેહણને આરાધક હોય છે.
અહી મરણને અર્થ છે– સંપૂર્ણ આયુને ક્ષય થ અહીં ક્ષણે-ક્ષણે થનારા આવી ચિમરણને ગ્રહણ કરવું જોઈએ નહીં. “અન્ત' પદથી તદ્દભવમરણ સમજવું ઘટે. મરણને જ મરણન્ત કહે છે, અર્થાત્ મૃત્યકાળ અથવા મિતનું પાસે આવવું. આવી રીતે તદ્ ભવ રૂપ મરણાતિક સંખના છે. જેના વડે કાયા તથા કષાય વગેરેનું સંલેહન કરાય-કૃશ કરાય તેને સલેહણું કહે છે. તાત્પર્ય એ છે કે કાયા તથા કાષાયને પાતળા પાડનાત તપશ્ચર્યા સલેહણ કહેવાય છે. આમાં પણ કાયાને કૃશ કરનારી તપશ્ચર્યા બાહ્ય સંલેહણ છે જયારે ક્રોધ વગેરે કષાયોને કૃશ કરનારનું તપ આભ્યન્તર સંલેહણા છે. કહ્યું પણ છે
ચાર વર્ષ સુધી વિચિત્ર તપ કરે. ચાર વર્ષ સુધી વિગાયનો ત્યાગ કરીને તપ કરે, બે વર્ષ સુધી એકાંતર આયાંબિલ કરે, એક વર્ષ અવિષ્ટ અને એક વર્ષ સુધી વિકૃષ્ટ તપ કરે. આ રીતે સંતેહગાને ઉત્કૃષ્ટ કાળ બ ૨ વર્ષને કહેવામાં આવ્યું છે. ત્યાર પછી પોતાની શક્તિ મુજબ માસ અથવા અડધા માસ પરિમાણવાળી આગમોકત બાર વર્ષની વ્યવસ્થાથી જ સલેહણને કાળ સમજવાને છે.
સાધુ તથા શ્રાવકે આ સલેહણા મરણપર્યંત અવશ્ય જ કરવી જોઈએ, આ દુષમકાળના દૃષથી, સંહનનની દુર્બળતાના દોષથી તથા દેવતા મનુષ્ય તથા તિય ચે દ્વારા જનિત તથા પિતાનાથી જ ઉત્પન થનારા ઉપસર્ગના દેષથી તથા દશ પ્રકારના ધર્મવિષયક શ્રમણના આવશ્યક કર્તવ્ય અને પ્રત્યુક્ષિણ વગેરેના હાસને જોઈને અને શ્રમણોની વૈયાવચ્યા અને વિષપવાસ વગેરે ગૃહસ્થના કર્તવ્યની ઓટ જોઈને, વ્રતી ગૃહસ્થ મૃ યુને ઠંડું આવેલું જાણીને, મરઘીના ઈંડા બરાબર બત્રીસ કાળીયાના આહારમાં ક્યારેક કરવા ચોગ્ય અવમૌદર્ય, ઉપવાસ, છઠ, અઠ્ઠમ, અર્ધમાસ ખમણ આદિથી શરીરને કૃશ કરીને, લેહી-માંસ આદિને અપચય કરીને કોધ આદિ કષાયને દેશવટે આપીને, સર્વસાવદ્યવિરતિ રૂપ પાંચ મહાવ્રતને અંગીકાર કરીને, મહાવિતેથી સમ્પન્ન થઈને અનદાન, અશનપાન, ખાદ્ય તથા સ્વાદિષ્ટ આહારને મન, વચન કાયા રૂપ ત્રણે વેગથી ત્યાગ કરીને, સમાધિ અનુસાર જીવનપર્યન્ત ભાવાનુપ્રેક્ષામાં તત્પર રહીને, અંગિકાર કરેલા મહાવ્રત આદિની
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨