________________
મારણાન્તિક સલેહણા છે. ન્યૂ અર્થાત્ સમ્યક્ પ્રકારથી લેહન કરવું અથવા કૃશ કરવુ' સલેહણા છે. ઉપાસ વગેરે દ્વારા કાયાને કૃશ કરવી ખાદ્ય સલેહણા છે અને તપ તથા સંયમ દ્વારા ક્રોધ આદિ કષાયાને પાતળા પાડવા આન્તરિક સલેહુણા છે. આ રીતે કાયા તથા કષાયેના સમ્યક્ પ્રકારે લેહન કરવુ. અથવા કૃશ કરવું સ'લેહણા છે. વ્રતી શ્રાવક આ મારણાન્તિક સલેહણાનું પણ પ્રેમપૂર્ણાંક સેવન કરે છે. સૂત્રમાં પ્રયુક્ત ‘ચ' શબ્દથી એમ સમજવાનું છે કે તે મારણાન્તિક સલેહણાના પણ આરાધક હાય છે. અહી ‘અન્ત’ શબ્દ ! ગ્રહણથી તદ્ભવમરણુ ગ્રહણ કરવામાં આવે છે.
શ'કા-માણુ ન્તિક સુલેહણાનું સેવન કરનાર ગ્રહસ્થ આત્મહત્યાના દેષને ભાગી હાવા જોઈ એ, કારણ કે તે સ્વેચ્છપૂર્ણાંક જ પેાતાના આયુષ્ય, ઇન્દ્રિય તેમજ બળના વિનાશ કરવા માટે કાયા વગેરેનું શેષણ કરવામાં પ્રવૃત્ત થાય છે,
સમાધાન-આ પ્રમાણે નથી. વ્રતી ગ્રહસ્થ અપ્રમત્ત હોવાના કારણે કાયા વગેરેને કૃશ કરવામાં પ્રવૃત્ત હૈાવા છતાં પણ આત્મઘાતના પાપના ભ'ગીદાર થતા નથી. હિં‘સાપદના અથ પ્રમત્તયાગથી પ્રાણાને નાશ કરવા એમ થાય છે, પરન્તુ વ્રતધારી શ્રાવક રાગ દ્વેષ અને મેડના અભિનિવેશથી રહિત હાય છે, આથી તેનામાં પ્રમાદના યાગ થતા નથી. જે પુરૂષ રાગ, દ્વેષ અને મેહુથી આવિષ્ટ ઈને ઝેર, શસ્ર, ફ્રાંસે, અગ્નિાન, કૂવામાં પડવું. તળાવમાં ડૂબી જઈને જીભ કચરીને-એવા પ્રયાગે કરીને આત્મહત્યા કરે છે તે જ આત્મઘાતક કહેવાય છે. આવી રીતે સંલેહુણ ને અંગિકાર કરનારા નતી પુરૂષને રાગ-દ્વેષ આદિને અભાવ નહીં હૈાવાના કારણે આત્મઘાતનુ’ પાપ લાગતુ' નથી. કહ્યુ પણ છે
જેને રાગાદિની ઉત્પત્તિ થતી નથી તેને આગમમાં અહિં'સક કહેવામાં આન્યા છે. રાગાદિની ઉત્પત્તિ જ હિંસા છે એમ જિનેન્દ્ર ભગવાને ભાખેલુ છે.’ ઘરમાં આગ લાગવાથી જ્યારે સવના વિનાશને અવસર ઉપસ્થિત થાય છે, ત્યારે તે ઘરના માલિક તે આગને એલવવાના પ્રયત્ન કરે છે, પરન્તુ જ્યારે તેને હાલવવામાં તે સફળ થતા નથી, ત્યારે રત્ન આદિ મૂલ્યવાન્ પદાર્થોની જ રક્ષા કરવાના પ્રયત્ન કરે છે, એવી જ રીતે એકી સાથે કાયાના વિનાશ ઉપસ્થિત થવાથી વ્રતી શ્રાવક વ્રત શીલ આદિ ગુણુનુ રક્ષણ કરતા થક આત્મઘાતક કહી શકાતા નથી, ૫૩૮ાા
તત્ત્વાથ નિયુક્તિ-પહેલા કહેવામાં આવ્યુ. કે ખાર વ્રતધારી ગ્રહસ્થ શ્રાવક શીલ સ`પત્તિથી સમ્પન્ન હાય છે હવે એ પ્રતિપાદન કરીએ છીએ કે પૂર્વોક્ત શ્રાત્રક ભવના અન્ત કરનારી કાયા–કષાય સલેહણાને પણ આરાધક હાય છે
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૦૭