________________
થઈને અનુચિત વૃત્તિ કરવા માંડે છે અને કર્તવ્ય-અકર્તવ્યના વિચારથી શૂન્ય થઈ જાય છે. તેની બુદ્ધિ બહેર બની જાય છે, ચિત્તવૃત્તિ તૃષ્ણાને ત બે થઈ જાય છે. તે ગુણ-અવગુરુને વિચાર કરતા નથી અને આંધળા તથા બહેરાના જેવી ચેષ્ટા કરે છે
અથવ.-“મૂર મોદ મુઝુ ચો વ્યાકરણના આ વિધાન અનુસાર મૂછનો અર્થ સમુછુય છે જેનો આશય એ છે કે લે મને વશીભૂત થયેલ આત્મા જેના કારણે-હિંસા વગેરે દેને સમૂહ બની જાય છે, તે મૂછી છે. બધાં દેશમાં લોભ મુખ્ય છે. લેભી માય હિંસા, અસત્ય, ચોરી વગેરે સઘળાં પાપોમાં નિઃશંક થઈને પ્રવૃત્તિ કરે છે લેભાને તાબે થઈને દિકરો બાપને પણ વધ કરી નાખે છે, સગો ભાઈ, ભાઈનું ખુત કરી નાખે છે, પિતા પુત્રના પ્રાણ હરે છે, પત્ની પતિના પ્રાણ હરી લે છે અને પતિ પનીને જીવ લઈ લે છે, વિશેષ શું કહી શકાય?
એવી જ રીતે માતા, બહેન વગેરે પણ લોભને વશ થઈને ઘર અનર્થ કરી બેસે છે. લેભગ્રસ્ત થઈને લેકે ખોટી સાક્ષી આપે છે. લેભને લઈને મિલ ભાષણ કરે છે. લેભની વિશેષત ના કારણે જ લુંટારા માર્ગમાં પથિકને લૂંટી લે છે ચોર લેકે રાજાને મહેલ, પ્રાકાર, દિવાલ વગેરે એ દીને બધું જ તૂટી જાય છે. સંસારમાં એ કઈ ભાવ, બહાર કે અંદર રહેલે, કે નજીક હય, દૂર હોય અથવા પ્રિયદર્શન, ભાવ નથી કે જેને લેભી માણસ સ્વેચ્છાપૂર્વક છોડી દે !
લેભ સર્પ જેવું છે. આનાથી મનુષ્યને અત્યન્ત અનિષ્ટની પ્રાપ્તિ થાય છે. તે અનેક પ્રકારના દુરાચારો માં ફસાય છે. વધુ તે શું કહી શકાય ? પતંગીયું, હાથી, હરણ, ભમરા અને માછલી તિયચ આ બધાં પણ લેભથી ગ્રસ્ત થઈને એક એક ચક્ષુ, સ્પર્શન, શબ્દ, ગંધ અને રસની હાગાથી દુખી થઈને બન્ધનને પ્રાપ્ત થાય છે અને માર્યા જાય છે, જે એક-એક ઇન્દ્રિયને વશ થનારાની આવી દશા થાય છે તે પાંચે ઈન્દ્રિયોને ભેગ ભેગનારા લેભગ્રસ્ત મનુષ્યનું શું કહેવું ? કહ્યું પણ છે
પતંગ (પતંગીયું) માતંગ (હાથી) કુરંગ (હરણ) ભૃગ (ભમરે) અને મીન (માછલી) આ પાંચ પ્રકારના જીવ એક-એક ઇન્દ્રિયના વિષયના કારણે માર્યા જાય છે તે જે પ્રમાદી પુરૂષ પાંચે ઈન્દ્રિયોને વશ થઈ જાય છે તેને નાશ કેમ નહીં થાય ? ૧
આ રીતે વિષામાં લલચ ઈને વિવેકી પુરૂષે પણ સન્માર્ગથી ભ્રષ્ટ થઈ જાય છે એ લેભની વિચિત્રતા છે. “આ લેભરૂપ મૂરથી જ પરિગ્રહ કહેવાય છે. મૂછ બે પ્રકારની હોય છે-આભ્યન્તર વિષમાં તથા બાહ્ય વિષયમાં આ૫ત્તર વિષય ચૌદ પ્રકારના છે. -રાગ-દ્વેષ-ક્રોધ, માન-માયાલોભ-મિથ્યા દર્શન-હાસ્ય-રતિ– અરતિ-ભય-શોક જુગુપ્સા અને વેદ આવી
શ્રી તત્વાર્થ સૂત્ર ૨