________________
શકા — જો ‘આ આવે તે જ્ઞાન આદિ જેમ તમનામાં પણ ‘આ
મારૂ છે' એ જાતના સંકલ્પને પરિગ્રહ કહેવામાં પણ પરિગ્રહ કહેવાશે કારણ કે ર.ગાદિ પિરણામની મારૂં છે' એવે સ'કલ્પ કરવામાં આવે છે. સમાધાન –અહીં પણ 'પ્રમત્તચોઽાત્' (પ્રમત્તયેાગથી) આ પદની અનુવૃત્તિ છે આથી દોષ આવતા નથી.
આ રીતે જ્ઞાન, દર્શન તેમજ ચારિત્રથી સમ્પન્ન અપ્રમાદી મુનિમાં મેહના અભાવ હાવથી મૂર્છા હોતી નથી આથી તેની નિપરિગ્રહતા સિદ્ધ છે. આ સિવાય જ્ઞાન, દર્શન અને ચારિત્રહેય નથી તેએ આત્માના સ્વભાવ છે આથી પરિગ્રહ નથી. આનાથી ઉલ્ટું, રાગાદિ કર્મના ઉદયને અધીન છે, તેમે આત્માના સ્વભાવ નથી આથી હૈય છે. આથી રાગાદિમાં જે સ’કલ્પ છે તે પરિગ્રહ કહેવાય છે.
સમસ્ત દાષાનુ` મૂળ મમવરૂપ પરિગ્રહ જ છે. આ મારૂ છે. એ જાતના સકલ્પ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તે વસ્તુઓનુ સરક્ષણ, ઉપાજન અથવા સંસ્કાર આદિ કરવામાં આવે છે અને એમ કરવાથી અવશ્ય જ હિં'સા થાય છે અને થશે પણ આ માટે માણસ મૃષા ભાષણ કરે છે, ચારી કરે છે અને થુત ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે અને પછી એ પાના કુળ સ્વરૂપ નરક આદિમાં દુઃખાની હારમાળા ઉત્પન્ન થાય છે. રા
તત્ત્વા નિયુકિત—હિંસા આદિ અવ્રતે માંથી ક્રમાનુસાર હિંસા, મૃષાવ, સ્તેય, અને મૈથુનના સ્વરૂપની પ્રરૂપશુા કરવામાં આવી ગઈ હવે પાંચમાં અત્ર1 પરિગ્રહની પ્રરૂપણા કરીએ છીએ
મૂર્છા પરિગ્રહ છે. પ્રમાદના ચેાગથી જેના કારણે આત્મા મૂતિ યઈ જાય તે મૂર્છા તેને લેભની પરિણતિ, મમત્વબુદ્ધિ, અભિષ્નંગ, આસકિત વગેરે કડે છે. આ લેાભ પરિણતિરૂપ મૂર્છાથી આત્મા મૂઢ બની જાય છે, વિવેકથી ભ્રષ્ટ થઈ જાય છે વિવેકભ્રષ્ટ આત્મા વિશિષ્ટ લેભને વશીભૂત
શ્રી તત્વાર્થ સૂત્ર : ૨
૧૦૨