________________
એક જીવમાં એકી સાથે એકથી લઈને વધુમાં વધુ ઓગણીસ પરીષહ સુધી હોઈ શકે છે. કદાચિત ક્ષુધા પિપાસા આદિમાંથી કેઈ એક જ હોય છે, કયારેક બે ઉત્પન્ન થાય છે તે કયારેક ત્રણ, આવી રીતે કયારેક વધુમાં વધુ ઓગણીસ સુધી હોઈ શકે છે. એકી સાથે બાવીસ-બાવીસ પરીષહ કોઈમાં પણ હોઈ શકતાં નથી કેમકે વિરોધી પરીષહનું એકી સાથે રહેવું શક્ય નથી-જ્યારે શીતવેદના થાય છે. ત્યારે ઉષ્ણવેદના થઈ શકે નહીં આ બંનેમાંથી કઈ એક જ પરીષહ હોય છે.
આવી જ રીતે શણા નિષઘા અને ચય આ ત્રણમાંથી એક જ પરીષ હોઈ શકે છે કારણ કે આ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે આ પાંચ પરીષહમાંથી એક આત્મામાં એકી સાથે કોઈ બે પરીષહ જ હોય છે. આ બનેમાં શેષ સત્તર પરિષહ ઉમેરી દેવાથી વધુમાં વધુ એગણીશ પરીષહ એક સાથે એક આત્મામાં હોય છે અર્થાત્ કઈને એક, કેઈને બે, કોઈને ત્રણે, એ રીતે એગણીશ પરીષહ સુધી હાવું સંભવિત છે.
શંકા–પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહુ પણ પરસ્પર વિરોધી છે, આથી આ બંનેમાંથી એકી સાથે એક આત્મામાં એક જ હોવું જોઈએ ?
સમાધાન-પ્રજ્ઞાપરષહ થતજ્ઞાનની અપેક્ષા અને અજ્ઞાનપરીષહ અવધિ. જ્ઞાનની અપેક્ષાથી સમજવાના છે. આ બંને પરીષહ એક આત્મામાં એક સમયે હોઈ શકે છે આથી પરસ્પર વિરોધી નથી, ૧૬
તત્ત્વાર્થનિર્યુકિત –ક્ષુધા પિપાસા આદિ બાવીસ પરીષડમાંથી સૂક્રમસમ્પરાય અને છદ્મસ્થ વિતરાગમાં ચૌદ પરીષડ હોય છે. કેવળી અહંન્ત ભગવાનમાં અગીયાર પરીષ જેવામાં આવે છે ઈત્યાદિ વ્યસત અને સમસ્ત રૂપમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે હવે એ પ્રાતપાદન કરીએ છીએ કે એક આત્મામાં, એક જ સમયમાં, એકથી લઈને વધારેમાં વધારે ૧૯ ઓગણસ પરીષહ સુધી જોવામાં આવે છે. એક જીવમાં એક સાથે એકથી લઇએ
ગણેશ પરીષહ સુધી હોઈ શકે છે અથૉત કેઈ આત્મામાં કેઈ સમયે સુધા આદિ બાવીશ પરીષહોમાંથી કોઈ એક જ પરીષહ હોય છે, કદાચિત્ બે પરીષહ હોય છે, કદાચિત્ ત્રણ એક સાથે થઈ જાય છે, આવી રીતે ક્યારેક કેઈ આત્મામાં અધિકથી અધિક એગણીશ પરીષહ સુધી હોઈ શકે છે.
એક જ કાળમાં, એક જ જીવમાં શીત અને ઉષ્ણ બંને પરીષહ સાથેસાથે હતાં નથી, કારણ કે એ બંને પરસ્પરમાં અત્યંત વિરોધી છે. આવી જ રીતે ચર્યા, શય્યા અને નિષદ્યા પરષોમાંથી કેઈ એક પરીષહુ જ હોઈ શકે છે. ત્રણે નહીં, કારણ કે એ પણ પરસ્પર વિરોધી છે. આ રીતે શીત અને ઉષ્ણુમાંથી કઈ એક તથા ચય નિષદ્યા અને શય્યા પરીષહમાંથી કોઈ
શ્રી તત્વાર્થ સૂત્રઃ ૨