________________
ગુજરાતી અનુવાદ અ. ૪ ભવનપત્યાદિ દેવાના આયુ પ્રભાવવિગેરેનું નિરૂપણ સૂ. ૨૮ ૨૬૭
ઈશાન કલ્પના દેવ પણ એટલું જ જાણે જીવે છે. સનત્કુમાર નીચે ખીજી શ`રા પ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણે છે. માહેન્દ્ર દેવ પણ એટલુ જ જાણે-જીવે છે, બ્રહ્મલેાક અને લાન્તક કલ્પના દેવ ત્રીજી પૃથ્વીના ચરમાન્ત સુધી જાણે-જીવે છે. મહાશુષ્ક અને સહુસાર કલ્પના દેવ ચેથી પકપ્રભા પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણેજુવે છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત દેવ નીચે પાંચમી ધૂમપ્રભાના નીચલા ચરમાન્તક સુધી, અધસ્તન અને મધ્યમ ત્રૈવેયકના દેવ નીચે છઠ્ઠી તમા નામની પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી જાણેજુવે છે.
પ્રશ્નન—પરિતન ત્રૈવેયકાના દેવ અવધિજ્ઞાનથી કેટલા ક્ષેત્રને જાણે-જુવે છે ?
ઉત્તર—ગૌતમ ! જઘન્ય આંગળીના અસંખ્યાતમાં ભાગને, ઉત્કૃષ્ટ નીચે સાતમી પૃથ્વીના નીચલા ચરમાન્ત સુધી, તિર્છા અસંખ્યાત દ્વીપ-સમુદ્રો સુધી, ઉપર પાતપાતાના વિમાનાની ધજા-પતાકા સુધી અવધિજ્ઞાનથી-જાણે-જુવે છે?
પ્રશ્ન-ભગવન્ ! અનુત્તરૌપપાતિક દેવ કેટલા ક્ષેત્રને અવધિજ્ઞાનથી જાણે-જુએ છે ? ઉત્તર——ગૌત્તમ ! સભિન્ન (થેાડાં એછા) લેાકને જાણે–જુવે છે૫ ૨૮૫
શ્રી જૈનશાસ્ત્રાચાય જૈનધર્માદિવાકર પૂજ્ય શ્રી ઘાસીલાલજી મહારાજ વિરચિત તત્ત્વા–સૂત્રની દીપિકા--અનેનિયુક્તિ નામક વ્યાખ્યાના ચેાથેા અધ્યાય સમાસઃ ॥ ૪ ॥
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
२५७