________________
તત્વા સૂત્રને
શખ, છીપ, કેાડી વગેરે એઇન્દ્રિય જીવેા છે; કથવા, વીંછી શતપદી જા' ઇન્દ્રગેાપ, લીખ, માંકડ, વગેરે તેઇન્દ્રિય છે; ડાંસ, મચ્છર, પતંગીયા, ભમરા, માખી વગેરે ચતુરન્દ્રિય છે જ્યારે માણસ, ગાય, ભેંસ, સાપ, ગરાળી વગેરે પચેન્દ્રિય છે પ્રસૂ૦ ૮૫
૧૪
efiदिया पुढवोकाइया पंचथावरा सू० ९
મૂલાથ–પૃથિવીકાયિક આદિ પાંચ સ્થાવર એકેન્દ્રિય છે. પ્રસૂ॰ લા
તત્વાથ દીપિકા આપણે પ્રથમ સંસારી જીવાનો એક પ્રકાર-સ્થાવર કહ્યો હવે તેના પાંચ ભેદના સ્વરૂપ નિરૂપણ કરવા માટે કહે છેઃ—
જે જીવામાં ફક્ત એકસ્પન ક્રિયા દેખાય છે તે પૃથ્વીકાયિક આદિ સ્થાવર કહેવાય છે. આદૅિ શબ્દથી અાયિક તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિકનું ગ્રહણ થાય છે એ પાંચ પ્રકારનાં સ્થાવર જીવા છે પર’તુ દેશાન્તર પ્રાપ્તિરૂપ ગતિક્રિયાની અપેક્ષાથી તેજસ્કાયિક તથા વાયુકાયિક પણ ત્રસ કહેવાય છે પ્રસૂ॰ લા
તત્વા નિયુકત હવે પૂર્વાંત સ્થાવરાનુ પ્રતિપાદન કરવા માટે કહે છે. એક સ્પશે ન્દ્રિયવાળા જીવા સ્થાવર કહેવાય છે. પૃથ્વીકાયિક, અપ્લાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક અને વનસ્પતિકાયિક પાંચ સ્થાવર છે. સ્થાનાંગસૂત્રનાં પાંચમાં સ્થાનના પ્રથમ ઉદ્દેશકના ૩૯૪માં સૂત્રમાં કહ્યુ છે—
સ્થાવરકાય પાંચ કહેવાય છે-(૧) પૃથ્વીસ્થાવરકાય (૨) અસ્થાવરકાય (૩) તેજસ્થાવરકાય (૪) વાયુસ્થાવરકાય અને (૫) વનસ્પતિસ્થાવરકાય સૂ૦ લા
तसा अणेगविद्या अंडयाइया
મૂલા
—ત્રસજીવ, અ’ડેજ વગેરેના ભેદ્મથી અનેક પ્રકારના છે સૂ૦ ૧૦મા તત્વા દીપિકાઃ—પહેલા સામાન્યરૂપથી કહેવાઈ ગયેલા ત્રસજીવાના વિશેષ સ્વરૂપ અને ભેદ ખતાવવા માટે કહે છે---
ત્રસનામકર્માંના ઉદયને આધીન દ્વીન્દ્રિય તેઇન્દ્રિય, ચતુરિન્દ્રિય પચેન્દ્રિય વગેરે અયેગિ કેવળી પન્ત છે. તે અનેક પ્રકારના હેાય છે તેએ આ પ્રમાણે છે—અડજ, જરાયુજ, રસજ, સંસ્વેદજ, સમૂમિ ઉદ્ભિજજ અને ઔપપાતિક જીવાનેા જન્મ ત્રણ પ્રકારના છે–ગ, સમ્મ॰િમ અને ઉપપાત આમાંથી અન્ડજ, પાતજ તથા જરાયુજ જીવ ગજન્મથી ઉત્પન્ન થાય છે. ઈંડાથી ઉત્પન્ન થનાર સાપ, ગરોળી વગેરે અંડજ છે. જે વગર આવરણથી પેદા થાય છે. એવા સિ'હું વાઘ, ચિત્તો વગેરે જરાયુજ છે. ચામડાના પાતળા-આવરણમાં ઉત્પન્ન થનાર ગાય ભેંસ. મનુષ્ય વગેરે પણ જરાયુજ કહેવાય છે. દારૂ વગેરે રસમાં પેદા થનાર કૃમિ વગેરે કીડા રસજ કહેવાય છે. પરસેવામાં ઉત્પન્ન થનાદ જૂ વગેરે સંસ્વેદજ જીવ છે. સ્ત્રી પુરુષના સમાગમ વગર ઉત્પન્ન થનાર જીવ સમ્પૂમિ કહેવાય છે. સાપ દેડકા મનુષ્ય વગેરે પણ સમ્મઈિ મ જન્મથી ઉત્પન્ન થવાના કારણે સમ્પૂમિ કહેવાય છે. તા-શુ' તેઓ ત્રસજીવ છે, ? પતગીયા વગેરે ઉભિજજ કહેવાય છે. જયારે દેવ તથા નારક ઔપપાતિક હાય છે. પ્રસૂ૦૧૦ના
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૪