________________
ગુજરાતી અનુવાદ
અ. ૨. અનેકાન્તત્વની સિદ્ધિ થવાનું નિરૂપણ સૂ. ૨૭
૧૪૯
આ સંજોગામાં વસ્તુનું લક્ષણ ઉત્પાદ વ્યય અને ધ્રૌવ્ય કહેવુ'વિદ્વત્ જના માટે મનેારજક હાઈ શકતું નથી આ શંકાનું સમાધાન કરવા માટે દ્રષ્યાથિક તથા પર્યાયાથિ નય અનુસાર કોઈ ધમને પ્રધાન અને કોઈ ને અપ્રધાન વિવક્ષિત કરીને એક જ વસ્તુમાં સત્તા, અસત્તા, નિત્યતા અને અનિત્યતાના સદ્ભાવ બતાવીને ઉકત વિરોધનું ખંડન કરીએ છીએ.
પ્રધાન અને અપ્રધાન રૂપથી વિવક્ષા કરવાથી અર્થાત્ કોઇ ધર્માંને પ્રધાન રૂપમાં અને કોઈ ને ગૌણુ રૂપમાં વિવક્ષિત કરવાથી એક જ વસ્તુ અનેકાન્તાત્મક-ચેાડી નિત્ય અને ઘેાડી અનિત્ય થઈ જાય છે તે આ રીતે-ઘટાઢિ વસ્તુઓમાં દ્રવ્યાકિનયની પ્રધાનતાથી વિવક્ષા કરીને, મૃત્તિકા દ્રવ્યના અન્વય જોવાથી ધ્રૌવ્ય રૂપ સ્થિતિ-અંશને અર્પિત–ગ્રહણ કરવાથી તેનાથી સાક્ષાત વિરૂદ્ધ અનર્પિત ઉત્પાદ અને વ્યયનું પણ ગ્રહણ થઇ જાય છે.
ધ્રૌવ્ય દ્રવ્ય ઉત્પાદ રૂપ, વ્યય રૂપ પૂર્વોત્તર પર્યાયને ધારણ કરે છે, ઉત્પાદ પર્યાય અગર વ્યયપર્યાય પૂર્વોત્તર પર્યાયામાં અનુગમન કરતાં નથી આથી ઉત્પાદ અને વ્યય વિભિન્ન અને વિલક્ષણ છે એ સ્વાભાવિક રીતે જ જ્ઞાત થઈ જાય છે આ રીતે અણુ અને અનપણુ દ્વારા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપ વસ્તુ નિત્ય અને અનિત્ય સિદ્ધ થાય છે.
પ્રયેાજન અનુસાર કદાચિત્ કોઈ ધમ વચનથી અર્પિતા વિવક્ષિત કરવામાં આવે છે અને બીજો ધમ અધિકાર હાવા છતાં પણ પ્રયેાજન ન હોવાથી અપ્િત-અવિક્ષિત હાય છે. પરંતુ આટલાથી એમ ન સમજવું જોઈ એ કે તે વસ્તુમાં વિવક્ષિત ધર્મ જ છે. તેમાં અવિવક્ષિત ધ પણ રહે જ છે. આથી જ્યારે નિત્યતાને પ્રધાનતા આપવામાં આવે છે ત્યારે પણ વસ્તુમાં પર્યાયની અપેક્ષાથી અનિયતા રહે અને પ્રયેાજનવશાત્ જ્યારે પર્યાયની મુખ્યતાથી અનિત્યતાનુ વિધાન કરવામાં આવે છે ત્યારે વસ્તુમાં નિત્યતા પણ વિદ્યમાન રહે છે. સ્થાનાંગસૂત્રના ૧૦માં સ્થાનમાં કહ્યું અર્પિત અને અપિત. ાસૂ. રા વૈમાનદ્ધ ઝુલત્તળેળ સધાળ વધો । જૂ॰ રા
મૂળસૂત્રા—વિસદેશ પરિમાણુમાં સ્નિગ્ધતા અને રૂક્ષતા હેાવાથી સ્ક ંધાના બન્ધ થાય છે.
તત્વાથ દીપિકા—પહેલા કહેવાયું કે ભેદ અને સંઘાત રૂપ પૃથક્ત્વથી પરમાણુ પુદ્ગલાના સ્કંધ રૂપમાં ઉત્પાદ થાય છે. તેા શુ એ પરમાણુના સંયોગ થવાથી જ હ્રયણુક આદિ સ્કંધ ઉત્પન્ન થઈ જાય છે અથવા અન્ય કોઈ વિશેષતાથી ઉત્પન્ન થાય છે ? એવી શંકા થવા પર એકત્વ પરિણામ રૂપ અન્યથી સ્કંધની નિષ્પત્તિ થાય છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આમાં પણ આ શંકા ઉત્પન્ન થાય છે કે પુદ્ગલ જાતિની સમાનતા હેાવા છતાં પણ કઈ પુદ્ગલાના બન્ધ થાય છે અને કોઈ ના કેમ અન્ય થતા નથી ? આ શંકાનું સમાધાન કરવા માટે કહીએ છીએ
વિસદેશ અશવાળા સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેના અધ થાય છે આથી એ સાખીત થયું કે જો કે સમસ્ત પુદ્ગલામાં પુદ્દગલપણું સરખું છે તે પણ અનન્ત પર્યાયવાળા કોઇ પુદ્ગલેના વિલક્ષણ પરિણામથી પ્રાપ્ત સ્નિગ્ધત્વ અને રૂક્ષત્વનાં સામર્થ્યથી અન્ય થાય છે, જે પુદ્ગલામાં પૂર્વાંકત પ્રકારનું પરિણમન થતું નથી, તેને બન્ધ થતા નથી.
જે પુદ્દગલમાં બાહ્ય અને આભ્યંતર કારણેાના સંજોગ મળવાથી સ્નેહ પર્યાય પ્રકટ થઈ જાય છે, તે સ્નિગ્ધ પુદ્ગલ કહેવાય છે. તે ચિકણા હાય છે તેનાથી વિપરીત પિરણામને રૂક્ષત્વ
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧
૧૪૯