________________
ઉત્તર—તેનું કારણ આ પ્રમાણે છે-શિષ્ય ત્રણ જાતના ડાય છે (૧) ઉષ્ણટિતજ્ઞ, (ર) મધ્યમસ, (૩) પ્રપ`ચિતજ્ઞ. તેમાં પહેલા અને ખીજા નખરના જે શિષ્યા હોય છે તેએ ગુરુ વડે કહેવાયેલા અના સામર્થ્યથી લભ્ય અને જાણી લે છે, પણ જે ત્રીજા નખરના શિષ્યા હોય છે તેઓ ગુરુના દ્વારા કહેવાધેલા અના સામર્થ્યથી લભ્ય અને જાણવામાં અકુશળ મતિવાળા હાય છે, કારણ કે તેમની બુદ્ધિ એટલી બધી કુશળ હોતી નથી, તેથી તેમની સામે જ્યાં સુધી વિસ્તારપૂર્વક વાત કહેવામાં ન આવે ત્યાં સુધી તે સમજી શકતા નથી. તેથી જ તેના ઉપર કૃપા કરવાની ભાવનાથી પ્રેરાયેલા ગુરુ મહારાજ સામર્થ્ય લભ્ય અથ પણ તેમને સમજાવવાને માટે પ્રવૃત્તિશીલ રહે છે, અને તેથી તેઓ તેને ફરીથી શબ્દો દ્વારા પ્રગટ કરે છે, મહાપુરુષ ઘણા દયાળુ હૈાય છે. તેથી બધા જીવા પર કૃપા કરવાની ભાવનાથી પક્ષપાત વિના સામાન્યરૂપે બધાને આધ થાય, એવી એક અભિલાષાને તાબે થઈને અથનુ પ્રતિપાદન કર્યાં કરે છે. અને તેને અનુરૂપ તેમની પ્રવૃત્તિ થયા કરે છે. II સુ ૧૭।
મનઃ પર્યયજ્ઞાનભેદ વર્ણનમ્
ઋદ્ધિવાળા અપ્રમત્ત સયતાને ઉત્પન્ન થતું મન પયજ્ઞાન એ પ્રકારનુ હાય છે, તે સૂત્રકાર કહે છે-“તષ સુવિદ્ ” ઈત્યાદિ——
તે મન:પર્યં યજ્ઞાન એ રીતે ઉત્પન્ન થાય છે. તે બે પ્રકાર આ છે-પહેલુ નુમત્તિ અને બીજી વિપુમતિ મતિ-શબ્દના અર્થ સ ંવેદન—“ જ્ઞાન ” છે. જી' શબ્દના અર્થ સામાન્ય છે. આ રીતે વિષયને સામાન્યરૂપથી ગ્રહણુ કરનારૂ જ્ઞાન ઋનુમતિ અને વિષયને વિશેષરૂપથી ગ્રહણ કરનારૂં જ્ઞાન વિપુલમતિ છે. જેમકે-તેણે ઘડાના વિચાર કર્યું ” આ પ્રકારની અધ્યવસાયની હેતુભૂત જે કેટલીક પર્યાયવિશિષ્ટ મનેદ્રવ્યની પ્રાપ્તિ છે તે ઋન્નુમતિ મનઃપય જ્ઞાન છે. તથા “તેણે જે ઘડાના વિચાર કર્યાં છે તે સેાનાના મનેલા ઘડાને વિચાર કર્યો છે, તથા તે સ્થૂળ છે, નવીન છે, અને કેટડીમાં રાખેલે છે આ રીતે જે વિશેષ જ્ઞાનની હેતુભૂત મનેાદ્રવ્યની પ્રાપ્તિ છે તે વિપુલમતિ મન:પર્યય જ્ઞાન છે. અથવા જે જ્ઞાન વિપુલ મહુ–વિશેષ–સંખ્યાસ'પન્ન વસ્તુને ગ્રહણ કરે છે, અથવા અનેક પર્યાયવાળી ધારેલી ઘટાદિ વસ્તુવિશેષને જાણે છે તે વિપુલમતિ મન:પર્યય જ્ઞાન છે. એ અન્ને પ્રકારના મનાપય જ્ઞાનને સક્ષસમાં
"
શ્રી નન્દી સૂત્ર
૮૪