________________
''
ગોદ્દો મવ પખ્ત રૂ ો ” ઈત્યાદિ——
च
ભાવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિકના ભેદથી અવધિજ્ઞાન એ પ્રકારનું હોય છે, આ ભને પ્રકારનાં અધિજ્ઞાનના અનેક ભેદ છે. દ્રવ્ય, ક્ષેત્ર એને કાળ તથા ૐ શબ્દથી વા વિષય કરવાના કારણે અવધિજ્ઞાનનાં ખીજા પણ ચાર ભેદ થાય છે. પરમાણુ અને સ્કંધ આદિ દ્રવ્યને વિષય કરનારૂ અવધિજ્ઞાન દ્રવ્ય અવધિજ્ઞાન છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ આદિ વિશિષ્ટ ક્ષેત્રના ભેઢથી ક્ષેત્રને વિષય કરનારૂ' અવધિજ્ઞાન ક્ષેત્ર અવધિજ્ઞાન છે. આવલિકાના અસ ચૈય ભાગ આદિથી ઉપલક્ષિત કાળના ભેદથી કાળને વિષય કરનારૂ અવધિજ્ઞાન કાળ અવધિજ્ઞાન છે.
ભાવે ને-પર્યા
આ પ્રમાણે અવધિજ્ઞાનનું વન કરીને હવે સૂત્રકાર નિયત અવધિવાળાનું અને અનિયત અવધિવાળાનું વર્ણન કરે છે—‹ ને ચ વેવ સિત્યયાત્રા '' ઇત્યાદિ, નારકી જીવ, દેવ અને તીર્થંકર એ નિયમતઃ અધિજ્ઞાનવાળાં હાય છે, આ અધિજ્ઞાન વડે તેઓ સર્વ પદાર્થોને સદેશથી જાણે છે અને દેખે છે, એક દેશથી નહીં. તેનું તાત્પર્યં ફક્ત એજ છે કે અવધિજ્ઞાનના વિષય કેટલીક પાઁચા સહિત રૂપી દ્રવ્ય છે. તીર્થંકર, દેવ અને નારકી એ, લેાકમાં રહેલાં પદાર્થને સદેશથી જાણે છે અને દેખે છે, મનુષ્ય અને તીય ચ કેટલીક પર્યા। સહિત રૂપી પદાર્થને એક દેશથી જાણે છે. તેમનામાં મનુષ્યા સ દેશથી પણ જાણે છે.
69
સંગ્રહગાથાભ્યામવધિજ્ઞાન વર્ણનમ્
વણું આદિની અપેક્ષાએ અનેક અનેક પ્રકારનું હાવાથી ચાને વિષય કરનારૂ અવિશ્વજ્ઞાન ભાવ અધિજ્ઞાન છે ॥ ૧ ॥
શકા—ગાથામાં જે “ પર્ધાન્ત સર્વતઃ વહુ ’” એવુ' પદ રાખ્યુ છે. તેથી જ “ અનવે અવાયા: મન્તિ ” આ ગાથાંશના અથ ગ્રહણ થઈ જાય છે તેથી તેની કોઈ સાર્થકતા નથી. કારણ કે “ અવયેઃ અવાજ્ઞા મવન્તિ તેનાથી જે નારકી, દેવ તથા તીર્થંકરામાં નિયતાવધિકત્વ રૂપ અથ પ્રગટ કરાયા છે. તેના લાભ
,
શ્રી નન્દી સૂત્ર
૭૬