________________
ચેસ છે કે ક્ષેત્રની અપેક્ષાએ દ્રવ્ય સૂક્ષ્મ છે અને દ્રવ્યની અપેક્ષાએ ક્ષેત્ર સ્થૂળ છે. એજ પ્રમાણે દ્રવ્યની અપેક્ષાએ પર્યાય સૂક્ષ્મ છે, કારણ કે એક જ દ્રવ્યમાં અનેક પર્યાયાનુ હાવુ. સભવિત છે, તેથી દ્રવ્ય પર્યાયની વૃદ્ધિમાં ક્ષેત્ર અને કાળની વૃદ્ધિ ભજનીય મતાવી છે. ક્ષેત્ર અને કાળ, એ અવસ્થિત છે, તે પણ જ્યારે તે પ્રમાણેના શુભ અધ્યવસાયવશથી અવિધજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણ કમના ક્ષાપશમના વૃદ્ધિ થાય છે ત્યારે તે વધારે દ્રવ્યને વિષય કરનારૂ થાય છે. આ રીતે ક્ષેત્ર અને કાળમાં અવસ્થિતતા હેાવા છતાં પણ દ્રવ્ય વધી જ જાય છે. જ્યારે દ્રવ્યની વૃદ્ધિ થાય છે ત્યારે પાઁયા પણ નિયમથી જ વધી જાય છે, કારણ કે પ્રત્યેક દ્રવ્યમાં સંખ્યેય અથવા અસખ્યેય પર્યાના પરિચ્છેદ થવાનુ અવધિજ્ઞાન દ્વારા થાય છે. પર્યાંચાની વૃદ્ધિમાં દ્રવ્યની વૃદ્ધિ ભજનીય છે—તે થાય પણ છે અને નથી પણ થતી. આ પ્રમાણે કાળની વૃદ્ધિમાં દ્રબ્યાદિકેામાં નિયમતઃ વૃદ્ધિનું, ક્ષેત્ર વૃદ્ધિ થતાં કાળવૃદ્ધિમાં ભજનીયતાનુ, તથા દ્રવ્ય પાંચામાં નિયમતઃ વૃધ્ધિન, દ્રવ્ય-પર્યાચાની વૃધ્ધિમાં ક્ષેત્ર અને કાળની ભજનીયતાનું, દ્રષ્યવ્રુધ્ધિમાં પર્યાયાની નિયમતઃ વૃધ્ધિનુ અને પર્યાયવ્રુધ્ધિમાં દ્રવ્ય વૃધ્ધિની ભજનીયતાનું સ્પષ્ટીકરણ કરાયું છે.
શકા—“ 'શુદ્ધમાજિયાળ મામસંલગ્ન. " ઈત્યાદિગાથાદ્વારા પરસ્પર સંબંધ હાવાથી અવધિજ્ઞાનના વિષયભૂત પ્રગટ કરેલ ક્ષેત્ર અને કાળના કે–જે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂપે વહુ વચ્ચેલા છે તથા જે અંગુલ અને આવ લિકાના અસ ંખ્યેય ભાગ આદિ રૂપે પ્રગટ કરેલ છે એવા ક્ષેત્રના પ્રદેશેાની અને કાળના સમયેાની સખ્યામાં અંદરો-અંદર તુલ્યતા છે કે હીનાધિકતા છે ?
ઉત્તર—હીનાધિકતા છે, તે આ પ્રમાણે છે—જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત જે આવલિકાના અસંખ્યાતમાં ભાગરૂપ કાળ છે તેમાં જેટલા અસ`ખ્યાત સમય છે તેમની અપેક્ષાએ જઘન્ય અવધિજ્ઞાનના વિષયભૂત થયેલ અનુલનાં અસંખ્યાતમાં ભાગ રૂપ ક્ષેત્રમાં જ જે અસંખ્યાત પ્રદેશ છેતે અસ ખ્યાત ગણાં છે. આ પ્રમાણે સર્વત્ર અવધિના વિષયભૂત કાળની અપેક્ષાએ અવિષેના વિષયભૂત ક્ષેત્રમાં અસંખ્યેય ગણાં પ્રદેશ જાણવા જોઈ એ
આ પ્રમાણેનાં વનથી કાળની અપેક્ષાએ ક્ષેત્રમાં અસ’ધ્યેયગુણુતા કેવી રીતે જણાય છે તેા કહે છે-“મુલ્લુમો ચ હોદ્દ દ્દાજો ” ઈત્યાદિ. કાળ સૂક્ષ્મ હાય છે. અને તેનાં કરતાં ક્ષેત્ર સૂક્ષ્મ હોય છે. ગુલશ્રેણિમાત્ર ક્ષેત્રમાં અસંખ્યાત અવસર્પિણી કાળ સ્થિત છે. આ ગાથાના ખુલાસાવાર અર્થે આ પ્રમાણે છે—કાળ એટલા સૂક્ષ્મ હેાય છે કે કમળના તરા ઉપર રાખેલાં એટલે કે એક
શ્રી નન્દી સૂત્ર
૬૯