________________
વિષય કરનારૂં હશે તે અવધિજ્ઞાનના ક્ષેત્રની અપેક્ષાને લઈને દ્વીપ અને સમુદ્ર વિષયતયા ભજનીય હશે-કોઈનું તે અસ ંખ્યાત દ્વીપ સમુદ્રોને, કેાઈનું' તે સખ્યાત દ્વીપ સમુદ્રોને, અને કાઇનું તે તેમના એક દેશને જાણનારૂ હશે. તેનું તાત્પય આ પ્રમાણે છે-જે સમયે અહીં મનુષ્યને અસંખ્યાતકાળવિષયક અવધિજ્ઞાન ઉત્પન્ન થશે તે વખતે તે અવધિજ્ઞાનના અસખ્યાત દ્વીપ અને સમુદ્ર વિષયભૂત થશે, પણ બહાર દ્વીપ સમુદ્રમાં વર્તમાન કોઈ તિય અને અસ ંખ્યાતકાળને વિષય કરનારૂ અવધિજ્ઞાન ઉત્પન્ન થશે ત્યારે તેનુ તે અવધિજ્ઞાન સ ંખ્યાત દ્વીપ અને સમુદ્રોને વિષય કરનારૂં હશે. તથા જે માશુસને અસ ંખ્યાત કાળને વિષય કરનારૂ' અવિધજ્ઞાન ઉત્પન્ન થયુ છે તેનુ તે અવધિજ્ઞાન તે સમય ક્ષેત્રની અપેક્ષાએ અન્તિમ સ્વયંભૂરમણ દ્વીપના અને સમુદ્રના એક દેશને વિષય કરનારૂં હશે. તથા મનુષ્ય ક્ષેત્રની બહારના તો ચ કે જે સ્વયંભૂરમણુ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ. છે, તેમના અધિજ્ઞાનના વિષય સ્વયંભૂરમણ સમુદ્રના એક દેશ હશે. ક્ષેત્રનુ પરિમાણુ તા ચેાજનની અપેક્ષાએ સર્વત્ર જમૂદ્રીપથી લઈને અસ ંખ્યાત દ્વીપ સમુદ્ર સુધી જાણવુ જોઈએ. અને સ્વયંભૂરમણ સમુદ્રથી ભિન્ન જેટલાં મનુષ્યક્ષેત્ર બહારનાં દ્વીપ અને સમુદ્ર છે તેઓમાં ઉત્પન્ન થયેલ તિય ઇંચનું અધિજ્ઞાન તેમના એક દેશને વિષય કરનાર હાય છે. ।। TM. ૬ ।।
આ રીતે ક્ષેત્રની વૃદ્ધિમાં કાળની વૃદ્ધિ અનિયમિત છે પણ કાળનીવૃદ્ધિ થતાં ક્ષેત્રની વૃદ્ધિ નિયમિત છેતે હેાય છે જ. આ વાત અહીં પ્રગટ કરેલ છે. જો આ વાત છે તેા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાત્ર, તેમની વચ્ચે જેની વૃદ્ધિ થતાં જેની વૃદ્ધિ થાય છે અને જેની થતી નથી, એ અર્થને સમજાવવા માટે હવે સૂત્રકાર આ ગાથા કહે છે—
શ્રી નન્દી સૂત્ર
૬૬