________________
સૂક્ષ્મ પનક જીવ જઘન્ય અવગાહનાવાળા હાય છે. આ રીતે તેના શરીરનું જે પ્રમાણ હોય છે તે પ્રમાણ જ જઘન્યક્ષેત્ર અવધિજ્ઞાનનુ બતાવ્યું છે,
"
''
તેમનુ એવું કથન ખરાખર નથી કારણુ કે “ ત્રિણમચાહાત્વ આ વિશેષણ પનક જીવતુ જ કહેલ છે, તેથી પ્રથમ સમયમાં મત્સ્યભવના શરીરના આયામનું સહરણ, તથા બીજા સમયમાં પ્રતરનુ` સહરણ કરવામાં જે એ સમય લાગે છે તે પનકભવસંબધી નથી તેથી ત્રિસમયાદા વરૂપ વિશેષણ પનક જીવનું બનતું નથી.
અહીં' એમ સમજવુ જોઈ એ-પૂર્વોક્તપ્રમાણપરિમિત જઘન્ય ક્ષેત્રના જસપ્રાયાગ્યવાના મધ્યવર્તી દ્રવ્યનું, અને ભાષાપ્રાયેાગ્યવગણાના મધ્યવર્તી દ્રવ્યનું અવલંબન કરીને અવધિજ્ઞાન પ્રવૃત્ત થાય છે. તે અવલખ્યમાન દ્રવ્ય ગુરુલઘુ અને અગુરુલઘુના ભેદથી એ પ્રકારનું છે. તેમાં તેજસપ્રત્યાસન્ન દ્રષ્ય ગુરુલઘુ છે અને ભાષાપ્રત્યાસન્ન દ્રવ્ય અગુરુલઘુ છે. તેમનામાં રહેલ વર્ણ, ગંધ, સ્પરૂપ ચાર પાને જ જઘન્યુઅવધિજ્ઞાની જુએ છે, બીજાને કાઇ નહીં, તેના સારાંશ આ છે—
અંશુલના અસખ્યાતમા ભાગ ક્ષેત્ર અવધિજ્ઞાનના જઘન્ય વિષય છે. તેનું તાત્પ એ છે કે અગુલના માપના ક્ષેત્રના અસંખ્ય ટુકડા કરો. છેવટના જે અસંખ્યાતમો ટુકડો ખર્ચ તેમાં જેટલા રૂપી દ્રવ્યો રહેલ હોય તેમને જઘન્ય અવધિજ્ઞાની જાણે અને દેખે છે.
આ રીતે અવધિજ્ઞાનનું જઘન્ય ક્ષેત્ર કહીને હવે ઉત્કૃષ્ટ ક્ષેત્ર કહે છે. ‘સવદુગાળિનીવા ’'ઇત્યાદિ,
66
અવધિજ્ઞાનસ્યોત્કૃષ્ટક્ષેત્ર વર્ણનમ્
આ ગાથામાં ‘ સર્વ ' શબ્દથી વિવક્ષિતકાળવી અગ્નિજીવ જેટલાં છે તે બધાં ગ્રહણ કરેલ છે. ભૂત-ભવિષ્યકાળવી અગ્નિજીવ તથા ખીજા` જે ખાકીનાં જીવા છે તે ગ્રહણ કરેલ નથી. આ રીતે વિવક્ષિતકાળવી અગ્નિજીવા સિવાયના ખીજા પણ જે અગ્નિજીવો છે તે બધા-મહુઅગ્નિજીવ સમસ્ત દિગવસ્થિત જેટલા આકાશરૂપ ક્ષેત્રને નિરંતર રૂપમાં ( અંતર ન રહે તે રૂપમાં) ભરે છે, તેને વ્યાસ કરે છે, એટલું ક્ષેત્ર ઉત્કૃષ્ટ અવધિજ્ઞાનના વિષય છે. એવુ ગણધરાદિકોએ કહ્યું છે.
આ ગાથામાં ‘ મૂલયન્સઃ ' એવા જે ભૂતકાળના નિર્દેશ કરેલ છે તે આ વાતની સૂચનાને માટે છે કે અજિતસ્વામીના સમયમાં જ પ્રાયઃ સમહુઅગ્નિ જીવ હતા. વૈષવું ? આ વિશેષણ આ
'
'
અવસર્પિણી કાળનું સૂચક છે. તથા
શ્રી નન્દી સૂત્ર
૫૬