________________
(સામાન્ય) ની અપેક્ષા કરીને દ્રવ્યલેશ્યાથી અનુરજિત ચિત્ત લેવાયેલ છે. આ ચિત્ત અનવસ્થિત હાવાને કારણે તે તે દ્રવ્યનાં સંબંધથી ઘણુ જ ભેદવાળુ મનાયું છે. અહીં પ્રશસ્ત-પદરૂપ વિશેષણથી સૂત્રકાર એ વાત બતાવે છે કે અપ્ર શસ્ત જે કૃષ્ણ, નીલ અને કાપાત લેસ્યાથી અનુરજિત ચિત્ત અવિધજ્ઞાનને ચેાગ્ય હાતુ નથી.
t
विसुज्झमाणचरित्तरस આ પદ પાંચમગુણસ્થાનવતી અને ષષ્ઠગુણસ્થાનવતી' જીવનું સૂચક છે. તેના અર્થ “નિમળ ચારિત્રવાળે! જીવ ” એવા થાય છે. “ સવ્વગો સમતા” આ બન્ને પદ્મ અવિરત સમ્યગ્દષ્ટિની તથા દેશવિરત અને સવિરતની સાથે સબંધ રાખે છે. આ સૂત્રનું તાત્પર્ય આ પ્રમાણે છેપરિણામેાની વિશુદ્ધિ વડે વધજ્ઞાની જીવનું જે અવધિજ્ઞાન ચારે દિશાઓમાં પ્રવમાન થતું રહે છે તે વર્ધમાન અવધિજ્ઞાન છે. હવે સૂત્રકાર અધિજ્ઞાનનુ જઘન્ય ક્ષેત્ર બતાવે છે–
re
""
‘નવા ” ઈત્યાદિ ગાથા-ઉત્પત્તિ કાળથી શરૂ કરીને તૃતીય સમયમાં વર્તમાન એવાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવની જેટલી જઘન્ય અવગાહના હાય છે એટલુ. જઘન્ય ક્ષેત્ર અવિધજ્ઞાનનું હોય છે.
ܕܕ
અવધિજ્ઞાનસ્યજધન્યક્ષેત્ર વર્ણનમ્
ભાવાર્થ : પોતાના ઉત્પત્તિ કાળથી લઈને તૃતીય સમયમાં આહારક અનેલા સૂક્ષ્મ એકેન્દ્રિય નિગાદિયા પનક જીવના શરીરનું જેટલું પ્રમાણુ હાય છે એટલું જ અવિધજ્ઞાનના જઘન્ય ક્ષેત્રનું પ્રમાણ હોય છે.
તેના ખુલાસાવાર અથ આ પ્રમાણે છે–એક હજાર ચેાજનની અવગાહના વાળા મહામત્સ્ય મરીને પેાતાનાં શરીરના એક દેશમાં લાગેલા પનકમાં ઉત્પન્ન થતાં પહેલા સમયમાં પોતાના આત્મપ્રદેશોના આયામને સકુચિત કરે છે. અને સકુચિત કરીને તે આયામને તે આત્મપ્રદેશાના વિશ્વભની ખરાખર છે. આ રીતે આ પ્રથમ સમયમાં જ આયામ અને વિક ભની અપેક્ષાએ તુલ્યપ્રમાવાળા મની જાય છે. આનું નામ જ પ્રતર છે. આયામ શખ્સના અથ દીતા ( લખાઈ ) અને વિષ્ણુંભના અર્થ પહેાળાઈ છે. આ સમયે તે અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ અવગાહનાવાળા હાય છે. કારણ કે તેમાં સ્થૂળતાના સંકુચન થઈને તનુતા આવી જાય છે. એટલે કે પહેલાની સ્થૂળતા સંકુચિત થઇને તનુતા રૂપમાં પિરણમે છે. આ પ્રમાણે પહેલા સમયમાં પ્રતર કરીને ક્રીથી તે ખીજા સમયમાં તે પ્રતરને સૂચીરૂપ કરે છે. આ સૂચી અવ
શ્રી નન્દી સૂત્ર
૫૩