________________
અસંખ્યાત યાજન સુધી જાણે તથા દેખે છે. અંતગત અને મધ્યગત અવધિજ્ઞાનમાં આજ ભિન્નતા છે।। સૂ ૧૦ ||
અનાનુગમિકાવધિજ્ઞાન સ્વરૂપ વર્ણનમ્
“ સે જિ તો અળાનુજામિય ” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-અનાનુગામિક અવધિજ્ઞાનનુ કેવું સ્વરૂપ હાય છે ? આચાય જવાખ આપે છે--અનાનુગામિક અવધિજ્ઞાન આ પ્રકારનુ છે—જેવી રીતે કાઇ પુરુષ એક ઘણું માટું અગ્નિનું સ્થાન મનાવે અને તેમાં ખૂબ અગ્નિ સળગાવે તે જેમ અગ્નિના પ્રકાશ જ્યારે તે અગ્નિસ્થાનની બહાર આમ તેમ ફેલાય છે અને તે ફેલાયેલા પ્રકાશમાં આમ તેમ પરિભ્રમણ કરતા તે પુરૂષ ત્યાંના ચારે તરફના પદાર્થોને જોવે છે, અને ત્યાંથી ખસીને બીજે જવાથી તે તેમને જોતા નથી. એજ પ્રમાણે અનાનુગામિક અવધિજ્ઞાન જે ક્ષેત્રમાં રહેલા જીવને ઉત્પન્ન થાય છે તે જીવાત્મા ત્યાંજ રહીને સબધ્ધ અસધ્ધ, સખ્યાત કે અસંખ્યાત ચૈાજનની અંદર રહેલા પદાર્થોને જાણે અને દુખે છે. ત્યાંથી ખસીને વળી બીજી જગ્યાએ જવાથી તે તે પદાર્થોને જોતા નથી અને જાણત પણ નથી. આ અધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કમના ક્ષયાપશમ ક્ષેત્ર-સાપેક્ષ હાય છે, આ પ્રકારનુ આ અનાનુગામિક અવધિજ્ઞાનનુ સ્વરૂપ છે। સૂ ૧૧ ॥
વર્ધમાનકાવધિજ્ઞાન વર્ણનમ્
‘સેકસિ વર્ડ્ઝમાળય’ઈત્યાદિ. શિષ્ય પૂછે છે—વર્ધમાનક અવધિજ્ઞાનનું કેવું સ્વરૂપ છે ? ઉત્તર-‘ વજ્રમાળય છોહિનાળ ' ઇત્યાદિ.
વમાન અવધિજ્ઞાન અવિધજ્ઞાનાવરણ કર્મ રૂપ મળના અપગમથી ઉત્તરત્તર શુદ્ધિને અનુભવ કરનાર એવાં પ્રશસ્ત અધ્યવસાય સંપન્ન ચતુ ગુણ સ્થાનવી અવિરત સમ્યગ્દષ્ટિ જીવને થાય છે. તથા દેશવિરત અથવા સર્વવિરત–પંચમગુણસ્થાનવી અથવા ષગુણુસ્થાનવતી જીવને થાય છે. ચતુર્થ શુગુસ્થાનવી, અને ષષ્ઠેગુણુસ્થાનવતી જીવને આ વષૅમાન અવધિજ્ઞાન ચારે દિશાઓમાં પ્રવર્ધમાન થતું રહે છે. અહીં અધ્યવસાયસ્થાન-શબ્દમાંથી જોષ
શ્રી નન્દી સૂત્ર
૫૨