________________
જ્ઞાની પણ જે અવધિજ્ઞાનથી પાછળના ભાગમાં રહેલા ક્ષેત્રને દેખે છે તે પૃષ્ઠગામી અવધિજ્ઞાન માતોડતત અવધિજ્ઞાન છે. ૨.
વળી શિષ્ય ફરીથી પૂછે છે-“જે દિ તે પોતા” પાર્વતોડત્તાત અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ?
જવાબમાં આચાર્ય કહે છે-“જે કઈ નામg » ઈત્યાદિ જેમ કે વ્યક્તિ ઉકાને, ચટુલિકાને, અલાતને, મણીને, દીવાને કે જ્યોતિને પડખે કરીને આજુબાજુમાં પ્રકાશ કરતે ચાલે છે એના જેવું આ પાશ્વતતગત અવધિજ્ઞાન છે. એટલે કે ઉકાદિક પ્રકાશમય પદાર્થને પિતાની બાજુમાં રાખીને ચાલનાર વ્યક્તિ જે રીતે આજુબાજુના પદાર્થોનું નિરીક્ષણ કરતે કરતે ચાલે છે એજ પ્રમાણે જે અવધિજ્ઞાનથી અવધિજ્ઞાની આજુબાજુના પદાર્થોનું નિરીક્ષણ કરે છે તે પાશ્વતન્તગત અવધિજ્ઞાન છે. ૩.
ફરીથી શિષ્ય પૂછે છે-“રે જિં તું મા” તિ | ઉત્તરા–“રે નામઈત્યાદિ.
જેમ કેઈ પુરુષ ઉલકાને અથવા “ચલિકા” થી લઈને “તિ સુધીના પ્રકાશિત પદાર્થને માથે ધરીને માર્ગમાં ચાલે છે એજ પ્રકારનું આ મધ્યગત અવધિજ્ઞાન છે. એટલે કે ઉલ્કાદિકથી પ્રકાશિત પદાર્થોને પિતાના માથા ઉપર ધરીને ચાલનાર પુરુષ જે રીતે સર્વત્ર ફેલાયેલા પ્રકાશમાં આવતા પદાર્થોને જેતે
તો ચાલે છે એજ રીતે જે અવધિજ્ઞાન વડે જીવ ચારે દિશાઓના પ્રકાશિત પદાર્થોને જુવે છે તે “મધ્યગત અવધિજ્ઞાન છે.”
શિષ્ય પૂછે છે-“ચંતા ” ઈત્યાદિ. અતગત અવધિજ્ઞાનમાં અને મધ્યગત અવધિજ્ઞાનમાં શે ભેદ છે? ભાવાર્થ એ છે કે અંતગત અવધિજ્ઞાનના જે ત્રણ ભેદ કહેલ છે તેમાં અને મધ્યગત અવધિજ્ઞાનમાં શે ભેદ છે? તેને જવાબ આ પ્રમાણે છે-“પુરશોતા” ઈત્યાદિ.
પુરતગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની અગ્રવર્તી વસ્તુઓને જ સંખ્યાત જન સુધી અથવા અસંખ્યાત જન સુધી જાણે છે અને દેખે છે. માર્ગન્તગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની પૃષ્ઠગત પદાર્થોને સંખ્યાત અથવા અસં. ખ્યાત જન સુધી જાણે છે તથા દેખે છે. પાશ્વતન્તગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની આજુબાજુના સંખ્યાત અથવા અસંખ્યાત જન સુધી રહેલા પદાર્થને જાણે છે અને દેખે છે. પણ મધ્યગત અવધિજ્ઞાન વડે અવધિજ્ઞાની આત્મા સમસ્ત દિશાઓમાં તથા સમસ્ત વિદિશાઓમાં રહેલ પદાર્થોને વિશુદ્ધ સ્પર્ધકેથી સંખ્યાત-એકાદિક શીર્ષપ્રહેલિકા જન પર્યન્ત, અથવા
શ્રી નન્દી સૂત્ર
૫૧