________________
આવારક જેટલાં કમ છે તેમના ઉત્તીર્થં દલિકાના ક્ષય થાય છે અને અનુઢી દક્ષિ કાના સદવસ્થારૂપ ઉપશમ રહે છે. આ સ્થિતિમાં જે અવિધજ્ઞાન થાય છે તે ક્ષાયા પશિમક અવિષેજ્ઞાન છે. આ રીતે અવધિજ્ઞાનની પ્રતિ અવધિજ્ઞાનાવરણીય કમના ક્ષાપશમ હેતુરૂપે કહેવાયેા છે. અવિષેજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણીયના દેશઘાતિ સ્પર્ધા કા ( કર્માંશા ) ના ઉદ્દય તથા સઘાતિરસસ્પર્ધા કામાંના કેટલાંકને ક્ષચ તથા કેટલાકના સદવસ્થારૂપ ઉપશમ રહે છે. મનુષ્યાનુ તથા પંચેન્દ્રિય તિય ચાનું અવિધજ્ઞાન અવશ્યંભાવી હાતુ નથી, એટલે કે ક્ષાપશમિક અવિષેજ્ઞાન સર્વ મનુષ્યે તથા પંચેન્દ્રિય તિય ચાને થાય જ છે એવા નિયમ નથી, પણ જેને અધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષાપશમ થાય છે તેમને તે થાય જ છે એવા નિયમ છે. તેથી ભવપ્રત્યયિક અવધિજ્ઞાન જે સમસ્ત દેવ અને નારકીને અવશ્યંભાવી હાય છે તેથી તેમાં ભિન્નતા છે. જો કે ભવપ્રત્યય વધજ્ઞાનમાં અને ક્ષાયે પામિક અધિજ્ઞાનમાં અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયાપશમની સમાનતા છે તે પણ ભવપ્રત્યય અવધિ તે સમસ્ત દેવ અને નારકીને અવશ્ય ભાવી છે ત્યારે મનુષ્ય અને તિર્યંચાનું અવધિજ્ઞાન એવું નથી, એટલે કે હાય છે પણ ખરૂ અને નથી પણ હેતુ. અવધિજ્ઞાન ભલે ક્ષાયેાપશમિક હાય કે ભલે ભવપ્રત્યયિક હોય પણ તે પરમાતઃ ક્ષાયે પશમિક જ છે, તેનુ કારણ એ છે કે અધિજ્ઞાનના આવારક જેટલાં પણ અવધિજ્ઞાનાવરણીય કર્મના રસસ્પર્ધક છે તેમાં પ્રચુરીભૂત જે રસ છે તે, તે પ્રકારના શુભ અધ્યવસાયના વશથી અલ્પ કરી દેવાય છે, અને સધાતિરસસ્પર્ધા કાને દેશદ્ઘાતિરસસ્પર્ધકરૂપ પરિણમા વાય છે, તથા ઉદ્દિત દેશધાતિરસસ્પર્ધા કામાં પણ જે અતિસ્નિગ્ધ રસ સ્પર્ધકે છે તેઓને અલ્પ રસવાળાં કરી દેવાય છે, એવી સ્થિતિમાં ઉયાવલિમાં પ્રાપ્ત જે અંશ હાય છે તેને ક્ષય થતાં તથા અનુદીણું અંશના ઉપશમ થતાં અવધિઆદિ ગુણુ પ્રાદુર્ભૂત થયા કરે છે
શંકા-સાતિરસસ્પર્ધક દેશધાતિરસસ્પર્ધીકરૂપ કેવી રીતે થાય છે ?
ઉત્તરકયારેક વિશિષ્ટ ગુણની પ્રતિપત્તિથી તથા કચારેક તેના વિના પણ તેઓ એ રૂપ થઈ જાય છે. વિશિષ્ણુણુની પ્રતિપત્તિ વિના સર્વાંધાતિસ્પર્ધા ક દેશઘાતિસ્પર્ધીકરૂપ થઈ જાય છે તેનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે—જેમ આકાશમાં જ્યારે સૂર્ય મંડળ મેઘપટલથી આચ્છાદિત થઇ જાય છે (ઢંકાઇ જાય છે) ત્યારે તેના પ્રકાશ રોકાય છે, અને જ્યારે એજ મેઘપટલ વિસસાપરિણામ સ્વભાવથી એકદેશરૂપમાં ચેડાં થાડાં પ્રમાણમાં તેના ઉપરથી જેમ જેમ દૂર થવા લાગે છે તેમ તેમ તેમની અ ંદરથી સૂર્યની તિમિરનિકર (અંધકારસમૂહ)ના સહાર કરનારી કિરણે। નિકળવા લાગે છે, અને પોતાના દ્વારા પ્રકાશિત સ્થાનમાં રહેલાં પદાર્થોને તેઓ પ્રકાશિત કરે છે, એ જ રીતે મિથ્યાત્વ, અવિરતિ અને પ્રમાદ આદિ હેતુના ઉપચયથી પેદા થયેલ જે અધિજ્ઞાનાવરણીયરૂપ કર્મોંમળ તેનાથી
શ્રી નન્દી સૂત્ર
૩૪