________________
ભવપ્રત્યયિક પ્રત્યક્ષવર્ણનમ્
સેવિત મવન્વÄ ’ ઈત્યાદિ.
શિષ્ય પૂછે છે—હે ગુરુ મહારાજ ! ભવપ્રત્યયિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? જવાખમાં ગુરુ મહારાજ કહે છે કેઃ આ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન એ જીવાને થાય છે. તે એ જીવ આ છે—દેવ અને નારકી. ભવપ્રત્યયિક અવધિજ્ઞાન દેવ અને નારકીઓને થાય છે.
શંકાઃ——અવધિજ્ઞાન ક્ષાયેાપશમિક ભાવમાં ગણાવ્યું છે તથા નારકાદિક લવ ઓયિક ભાવમાં ગણાવેલ છે તે પછી દેવાદિકાનુ અધિજ્ઞાન ભવપ્રત્યયિક કેવી રીતે કહી શકાય ? તે તે ક્ષાાપશમિક જ કહેવાશે,
,,
ઉત્તર:અવધિજ્ઞાન પરમાતઃ ક્ષાાપશમિક જ હાય છે, પણ “ અવિધજ્ઞાનાવરણીય કર્મના ક્ષચેાપશમ દેવ અને નારકીઓના ભવામાં અવશ્ય થાય છે જ આ અપેક્ષાએ તે અધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમમાં ભવ સાક્ષાત્કારણુ હાવાથી તેને ભવપ્રત્યયિક કહ્યુ છે, જેવી રીતે પક્ષીઓમાં ‘ઉડવું’ તે ભવપ્રત્યયિક કહેવાય છે શિક્ષા આદિ ગુણનિમિત્તક નહીં. એજ પ્રમાણે દેવ, નારકી. એનુ અવધિજ્ઞાન તપસ્યા આદિ દ્વારા થનારાં અવિધિજ્ઞાનાવરણીય કર્માંના ક્ષાપશમનિમિત્તક હાતુ નથી, પણ ત્યાંના ભવનિમિત્તક જ થાય છે, તેથી એ અપેક્ષાએ તે ભવપ્રત્યયિક કહેવાય છે. ।। સૂ છ l
ક્ષાયોપામિક સ્વરૂપવર્ણનમ્
તેજિત વાકોવસનિય ' ઇત્યાદિ,
,,
શિષ્ય પૂછે છે—“ ક્ષાયેાપમિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે? ગુરુ કહે છે:ક્ષાયેાપમિક અવધિજ્ઞાન મનુષ્યા તથા પચેન્દ્રિયતિય ચ જીવાને થાય છે. પ્રશ્ન:-ક્ષાયેાપશમિક અવધિજ્ઞાનનું શું સ્વરૂપ છે ? ઉત્તર-અવધિજ્ઞાનના
શ્રી નન્દી સૂત્ર
૩૩