________________
આચ્છાદિત તથા યથાપ્રવૃતિકરણથી અનાદિ સંસારમાં ભ્રમણ કરનારા સૂર્ય તુલ્ય આ આત્માના કથંચિત્ કર્મ ક્ષપણમાં પ્રવૃત્ત શુભાષ્યવસાયવિશેષ છે તેમાં પ્રવૃત્તિ કરવાથી જીવ અવધિજ્ઞાનાવરણીય કર્મોના સ`ઘાતી રસસ્પર્ધકોને દેશઘાતી રસસ્પર્ધા કરૂપ પરિણમાણે છે અને તેમના જે અશ ઉદયાવલીમાં પ્રાપ્ત હોય છે તેના ક્ષય કરી નાખે છે, તથા જે અંશ ઉદૃયાવલીમાં પ્રાપ્ત હાતા નથી તેને ઉપમિત કરી નાખે છે. આ રીતે આ ક્ષાયે પશમિકરૂપ છિદ્રમાંથી અવિધજ્ઞાન રૂપી પ્રકાશ વેરાવા લાગે છે. તેના દ્વારા દેવ અને નારકી ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જ રૂપી દ્રવ્યને જાણે છે. આ રીતે આ અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે, મૂલગુણાદિકની પ્રતિપત્તિથી જ જીવને વિશિષ્ટ ગુણાની પ્રતિપત્તિ થાય છે, આ વાત સ્વયં સૂત્રકાર આગળના સૂત્રમાં કહેશે.
શકા——અહીં જે કહેવામાં આવ્યું છે કે દેશઘાતી રસસ્પ કાન ઉદય થતાં જ યે પશમ કહેવાય છે, સધાતી રસસ્પર્ધકોના ઉદ્દયમાં નહી તે અહીં રસસ્પર્ધક શબ્દના અર્થ શો છે?
ઉત્તર—કર્મ પુદ્ગલામાં પરસ્પરમાં મધને હેતુ જે સ્નેહ હાય છે તે સ્નેહ જે સ્પર્ધકોનું નિમિત્ત હોય છે તેનું નામ રસસ્પર્ધક છે. આ જ રસસ્પર્ધક શબ્દના અર્થ છે. રસસ્પર્ધક અને સ્નેહપ્રત્યયસ્પક એ બન્ને પર્યાયવાચી શબ્દ છે. શબ્દ ભેદ હોવા છતાં પણ તેમના અર્થમાં કેાઇ ભેદ નથી. સ્નેહ શબ્દના અર્થ ચિકકતા (ચિકાશ) છે. આ ચિકાશ જે સ્પર્ધકમાં નિમિત્ત હાય છે તે સ્નેહપ્રત્યયસ્પ ક છે. ઉત્તરાત્તર વૃદ્ધિરૂપથી કવણા જ્યાં પરસ્પરમાં સ્પર્ધા—ઇર્ષ્યા જેવી કરે તે સ્પર્ધક છે. આ સ્પર્ધક ક વ ણુાઓને એક સમુદાય છે.
પુદ્ગલ દ્રવ્યાના પસ્પરમાં અંધ સ્નેહગુણુથી થાય છે, તેથી સ્નેહની પ્રરૂપણા કરવામાં આવી છે. સ્નેહની પ્રરૂપણા ત્રણ રીતે થાય છે.-(૧) સ્નેહપ્રત્યયસ્પ ક પ્રરૂપણા (૨) નામપ્રત્યયસ્પષ્ટ કપ્રરૂપણા. (૩) પ્રયાગપ્રત્યયસ્પધ કપ્રરૂપણા.
(૧) જે સ્પષ્ટકનું કારણ સ્નેહ હોય છે તે સ્પર્ધકની પ્રરૂપણાનું નામ સ્નેહપ્રત્યયસ્પ કપ્રરૂપણા છે. (૨) જે સ્પર્ધકનું કારણુ અન્ધન નામકમ હાય છે તે સ્પર્ધકની પ્રરૂપણાનું નામ નામપ્રત્યયસ્પ કપ્રરૂપણા છે. એટલે કે શરીરમન્ધનનામકર્મના ઉદયથી પરસ્પર બદ્ધ જે શરીર-પુદ્ગલ છે તેમના સ્નેહગુણને લઇને જે સ્પર્ધકની પ્રરૂપણા કરવામાં આવે છે તે નામપ્રત્યયસ્પર્ધા કપ્રરૂપણા છે. શરીરપુદ્ગલેાનું કારણ અધનનામક છે. આ શરીરરૂપ પુદ્ગલ સ્પર્ધકની પરૂપણાનું નામ નામપ્રત્યયસ્પર્ધકપ્રરૂપણા છે, એવું જાણવું જોઈ એ. (૩) તથા પ્રકૃષ્ટ યાગનું નામ પ્રયાગ છે. તે મન, વચન, અને કાયાના વ્યાપાર રૂપ બતાવાયુ' છે. આ ચેાગના નિમિત્તથી જે પુદ્ગલો ગ્રહણ કરાય છે, તેમના સ્નેહગુણુને લઈ ને સ્પર્ધકની પ્રરૂપણા કરાય છે, તે પ્રયાગપ્રત્યયસ્પધ ક્ર પ્રરૂપણા છે.
અહીં સ્નેહપ્રત્યયસ્પકના અધિકાર છે તેથી તેની પ્રરૂપણા કરવામાં આવે છે.
શ્રી નન્દી સૂત્ર
૩૫