________________
ઇન્દ્રિય પ્રત્યક્ષ ભેદવર્ણનમ્
શિષ્ય ગુરૂમહારાજને પ્રશ્ન કરે છે કે હું ગુરૂમહારાજ ! ઈન્દ્રિયપ્રત્યક્ષનું શું સ્વરૂપ છે ? ઉત્તરમાં ગુરૂમહારાજ કહે છે કે ઈન્દ્રિયપ્રત્યક્ષ પાંચ પ્રકારનાં કહ્યાં છે. તે આ પ્રમાણે છેઃ-(૧) જે શ્રોત્રેન્દ્રિયનાં નિમિત્તથી પ્રત્યક્ષ થાય છે તે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ છે એટલે કે શ્રોત્રેન્દ્રિયને નિમિત્ત કરીને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે શ્રોત્રેન્દ્રિયપ્રત્યક્ષ છે. એ જ પ્રમાણે ચક્ષુ આદિ ઈન્દ્રિયેાથી થનારાં જ્ઞાનમાં તે તે ઈન્દ્રિયની પ્રત્યક્ષતા સમજી લેવી જોઇએ. એટલે કે–( ૨ ) ચક્ષુ ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને ચક્ષુઈન્દ્રિયપ્રત્યક્ષ (૩) ઘ્રાણેન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને પ્રાણેન્દ્રિયપ્રત્યક્ષ (૪) છઠ્ઠા ઈન્દ્રિયથી ઉત્પન્ન થયેલા જ્ઞાનને વેન્દ્રિયપ્રત્યક્ષ તથા (૫) સ્પર્શનેન્દ્રિયથી ઉત્પન્ન થયેલાં જ્ઞાનને સ્પર્શનેન્દ્રિય પ્રત્યક્ષ જાણવુ જોઈએ. આ પ્રમાણે તે પાંચ ઈન્દ્રિયાથી જે કોઈ જ્ઞાન થાય છે તે સર્વ ઈન્દ્રિયપ્રત્યક્ષ છે એમ વ્યવહારની અપેક્ષાએ જાણવું જોઈએ. પરમાની અપેક્ષાએ નહીં.
શંકા—ઈન્દ્રિયાથી ઉત્પન્ન થતું આ પાંચ પ્રકારનું પ્રત્યક્ષ વ્યવહારિક પ્રત્યક્ષ છે. પારમાર્થિક પ્રત્યક્ષ નહીં તેની સાબિતી શી છે?
ઉત્તર:-—ઇન્દ્રિયા વડે થનારૂ' જ્ઞાન વાસ્તવમાં પ્રત્યક્ષ નહી પણ પરાક્ષ છે. આ કથનમાં આગમ પ્રમાણુરૂપ છે. અહી' આગળ પ્રત્યક્ષના ભેદ કહ્યાં પછી સૂત્રકાર આવુ સૂત્ર કહેશે-“ પોÆયુનિવત્ત' તો નટ્ટા-મિળિયોશ્યિ નળોલ સુચનાળપરોવવું ચ” પરાક્ષ જ્ઞાન એ પ્રકારનુ છે (૧) આભિ નિમેાધિક જ્ઞાન અને બીજી શ્રુતજ્ઞાન. પ્રવ×દ, ફળ આહિરૂપ આભિનિબોધિક જ્ઞાન હાય છે. અવગ્રહાદિક જ્ઞાન શ્રોત્ર આદિ ઇન્દ્રિયાને આશ્રિત છે. જો એ
શ્રી નન્દી સૂત્ર
૨૯