________________
પરોક્ષ શબ્દાર્થ
પક્ષ શબ્દને અર્થ— પક્ષ શબ્દનો અર્થ આ પ્રમાણે છે–કબેન્દ્રિય અને દ્રવ્યમન આત્માથી ભિન્ન છે. કારણ કે તેઓ પુગલમય હોવાથી રૂપી છે. આત્મા અપગલિક હોવાથી રૂપી નથી. આ કા–આત્માથી પર જે દ્રવ્યેન્દ્રિય અને દ્રવ્યમાન છે ખાવા જીવ-આત્માને જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પરોક્ષ છે. પ્રત્યક્ષમાં બીજાનાં નમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થતું નથી પણ પક્ષમાં બીજાનાં નિમિત્તથી જ્ઞાન ઉત્પન્ન થાય છે તેથી તેનું નામ પરોક્ષ છે. એ જીનેન્દ્ર દેવને આદેશ છેસૂ રા
પ્રત્યક્ષ ભેદવર્ણનમ્
“સે પિં તં પં ” ઈત્યાદિ.
પૂર્વોક્ત પ્રત્યક્ષનું શું સ્વરૂપ છે? આ પ્રકારને શિષ્યને પ્રશ્ન સાંભળીને ગુરૂમહારાજ તેને ઉત્તર દેવાનો ઉપક્રમ કરતાં કહે છે કે હે શિષ્ય! તીર્થકરેએ “પ્રત્યક્ષ ” બે પ્રકારના બતાવ્યાં છે તે આ પ્રમાણે છે –(૧) ઈન્દ્રિય પ્રત્યક્ષ અને (ર) ઈન્દ્રિયપ્રત્યક્ષ. ઈન્દ્રિયપ્રત્યક્ષ એ છે કે જે દ્રવ્ય ઈન્દ્રિય અને ભાવઈન્દ્રિયના દ્વારા થાય છે. દ્રવ્ય ઈન્દ્રિય અને ભાવઈન્દ્રિય, એ બન્નેમાંથી એકના અભાવમાં ઈન્દ્રિયપ્રત્યક્ષ જ્ઞાન ઉત્પન્ન થઈ શકતું નથી. જેમાં એ ઈન્દ્રિયની સહાયતાની અપેક્ષા રહેતી નથી તે ઈન્દ્રિયપ્રત્યક્ષ છે. નો. ઈન્દ્રિયમાં “ના” શબ્દ સર્વે ઈન્દ્રિના નિષેધને વાચક છે, આથી એ સાબિત થયું કે જે મનને પણ કથંચિત્ ઈનિદ્રયસ્વરૂપ માનવામાં આવે તે પણ તજજન્ય જ્ઞાન પરમાર્થથી પ્રત્યક્ષ નથી . સૂ૦૩ છે
હવે ઈન્દ્રિયપ્રત્યક્ષને કહે છે–ણે જિં તં ફુરિયરઘઉં” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
૨૮