________________
શંકા--જ્યારે પ્રતિપૂર્વક અક્ષિ શબ્દથી “ઘર-ઘર-સમrs” આ સૂત્રથી અવ્યયીભાવસમાસાન્ત “ટ” પ્રત્યય હેવાથી પ્રત્યક્ષ શબ્દ સિદ્ધ થાય છે તો અહીં તપુરૂષસમાસ કરવાની આવશ્યકતા જ શી છે? જે અહીં એવું કહેવાય કે “ક્ષ” શબ્દથી અવ્યયીભાવસમાસાન્ત ટર” પ્રત્યય કરવાથી જ્યારે પ્રત્યક્ષ શબ્દની સિદ્ધિ કરાશે ત્યારે એવી હાલતમાં સ્પર્શનાદિપ્રત્યક્ષ પ્રત્યક્ષ શબ્દના વાચ્યાર્થ થઈ શકશે નહીં, તે એવી આશંકા પણ યોગ્ય નથી, કારણ કે અહીં ફક્ત વ્યુત્પત્તિનિમિત્ત બતાવવાને માટે જ અક્ષિ શબ્દને પ્રગ કરાય છે. પ્રત્યક્ષ શબ્દનું પ્રવૃત્તિનિમિત્ત તે સ્પર્શનાદિપ્રત્યક્ષમાં પણ છે જ, તેથી ત્યાં પ્રત્યક્ષશબ્દવાતા બની જશે. નહીં તે અક્ષ શબ્દના ઉપાદાનમાં પણ અનિદ્રિયપ્રત્યક્ષમાં પ્રત્યક્ષશખવાચતા કેવી રીતે આવી શકશે ?
ફરીથી એવી શંકા કરવામાં આવે કે જ્યારે અવ્યયીભાવ સમાસ સ્વીકૃત કરવામાં આવશે તે “પ્રચોદચં ઘર, પ્રત્યક્ષા યં ૪તા” વગેરે પ્રગ બની શકશે નહીં, કારણ કે જે અવ્યયીભાવ સમાધ્ય હોય છે તે સદા નાન્યતર જાતિમાં હોય છે તે એવી આશંકા પણ બરાબર નથી, કારણ કે “પ્રાક્ષથાસ્તતિ” આ અર્થમાં “માભ્યિોss” આ સૂત્રદ્વારા “વરુ” પ્રત્યય હેવાથી “પ્રત્યક્ષ પ્રત્યક્ષ” એ શબ્દોની સિદ્ધિ થઈ જાય છે તે પછી તન્દુરૂષ સમાસની આવશ્યકતા રહેતી નથી.
ઉત્તર–અવ્યયીભાવ સમાસની સિદ્ધિના નિમિત્તે એવું સમાધાન દેવું બરાબર નથી. કારણ કે એવું માનવા છતાં પણ “પ્રત્યક્ષો રોપા “ ક્ષા વૃદ્ધિ વગેરે પ્રગોમાં સાધુતા આવી શકતી નથી, કારણ કે અહીં માત્વીય અર્થ બંધબેસતો જ થતું નથી. અહીં તે પ્રત્યક્ષાત્મક જ્ઞાનનું બધ અને બુદ્ધિ શબ્દોના દ્વારા કથન કરાયું છે. તેથી પ્રત્યક્ષ” અહીં તત્પરૂષસમાસ જ માન જોઈએ, અવ્યયીભાવ સમાસ નહીં.
શ્રી નન્દી સૂત્ર