________________
ઘટકારષ્ટાન્તઃ
અગીયારમું ઘટકારદષ્ટાંત-ઘડા બનાવવાના કામમાં જે કુંભાર નિપુણ હોય છે તે પહેલેથી જ જેવડા માપને ઘડે બનાવવા માગતા હોય એટલા પ્રમાણમાં જ માટી લે છે. તે ૧૧ છે
ચિત્રકારષ્ટાન્તઃ
બારમું ચિત્રકાર દૃષ્ટાંત-નિપુણ ચિત્રકાર ચિત્રના સ્થાનનું માપ લીધા વિના જ તેનું પ્રમાણ જાણી લે છે. અને તે ચિત્ર નિર્માણમાં જેટલા રંગની જરૂર પડે તેમ હોય તેટલો જ રંગ તે પિતાની કુંચિકામાં ભરે છે કે ૧૨
છે આ કર્મજા-બુદ્ધિના ઉદાહરણો થયાં છે ૩
અભયકુમારષ્ટાન્તઃ
હવે અહીંથી પરિણામિક બુદ્ધિનાં ઉદાહરણ આપે છે–(પૃ. ૩૧૪)
જે બુદ્ધિ સામાન્ય રીતે વયના વિપાકથી ઉત્પન્ન થાય છે તેને પરિણામિકી બુદ્ધિ કહે છે. તે વિષે પહેલું અભયકુમારનું દષ્ટાંત છે
અભયકુમારે ચંડપ્રત પાસેથી ચાર વચન માગ્યાં હતાં. પછી તેણે તેને બાંધી લીધો હતો, અને બાંધીને તે તેને રડતે રડતે નગરની વચ્ચેથી લઈ ગયો હતો. ઈત્યાદિ છે ૧ છે
શ્રેષ્ટિદષ્ટાન્તઃ
બીજું શ્રેષ્ઠિદષ્ટાંતકંઈ શેઠે પિતાની પત્નીનું દુશ્ચરિત્ર જોઈને દીક્ષા લઈ લીધી. હવે તે પરપુરુષ સાથે સમાગમ કરવાથી ગર્ભવતી થઈ રાજપુરુ
એ જ્યારે તેની એવી હાલત જોઈ ત્યારે તેઓ તેને રાજા પાસે લઈ જવા લાગ્યા. જ્યારે તેઓ તેને લઈને જતાં હતાં ત્યારે જ તે ગામથી વિહાર કરીને કેઈ એક મુનિરાજ જતાં હતાં. તેમને જોઈને તે સ્ત્રીએ રાજપુરુષની સામે જ
શ્રી નન્દી સૂત્ર
૩૩૩