________________
ધૃતાન્તઃ
છઠ્ઠું ધૃતદૃષ્ટાંતથીના વેપારી જ્યારે તેના ખાસ અનુસવ વાળા થાય છે ત્યારે તે ગાદી પર બેસીને પણ નીચે રાખેલ ડમ્બાનાં નાળચામાં ઘીને રડી દે છે! હું
પ્લવકટ્ટાન્તઃ
સાતમું પવકદૃષ્ટાંત-નટ આકાશમાં અનેક પ્રકારના ખેલ કરી બતાવે છે છણા
તુન્નવાયષ્ટાન્તઃ
આઠમુ તુન્નવાયદૃષ્ટાંત–સીવવાની કળામાં જે ચતુર હાય તને તુન્નવાય કહે છે. તે એવી રીતે સીવે છે કે વજ્રમાં તેની સિલાઈ પણ નજર પડતી નથી ! ૮૫
શ્રી નન્દી સૂત્ર
વર્ષકિટ્ટાન્તઃ
નવમું વર્ષ કર્દષ્ટાંત જ્યારે સુથાર પાતાના ધંધાના ખાસ જાણકાર થાય છે ત્યારે તે માપ લીધા વિના પણ રથ આદિમાં જડવાના લાકડાનું માપ આપે। આપ જાણી શકે છે ! હું ૫
આપૂપિકષ્ટાન્તઃ
દસમું આપૂપિકદૃષ્ટાંત જે વ્યક્તિ માલપુઆ ખનાવવામાં નિષ્ણાત હાય છે, તે તેનુ વજન કર્યા વિના જ પ્રમાણ નક્કી કરી શકે છે, અને ગ્રાહક જેટલા વજનના માલપુઆ તેની પાસે માગે છે એટલા જ તે તાલ કર્યા વિના જ તેને આપે છે. ! ૧૦ ॥
૩૩૨