________________
'
""
શિષ્યની આ વાત સાંભળીને ગુરુએ તેને કહ્યું, તો શું તું એમ માને છે કે મે' તને સારી રીતે ભણુાબ્યા નથી ? ” “ હા, હું એમ જ માનું છું ” “ કારણ ?” કારણ એજ છે કે આપના વિનીત શિષ્યે આજે વિદ્યાના પ્રભાવે આવું. આવું કરી બતાવ્યુ' છે. ” ગુરુએ જ્યારે અવિનીત શિષ્યની આ વાત સાંભળી ત્યારે તેમણે વિનીત શિષ્યને પૂછ્યું, “ કહે શિષ્ય, તમે આ બધુ` કેવી રીતે જાણીને અતાવ્યું ” વિનીત શિષ્યે કહ્યુ, ગુરુ મહારાજ ! મેં જે કંઈ બતાવ્યું છે તે આપના શ્રી ચરણાને પ્રતાપ છે. જેવું મેં તે પગલાંઓનુ નિરીક્ષણ કર્યું કે તે જાણુતા વાર ન લાગી કે તે પગલાંનાં નિશાન હાથીનીના જ છે, કારણ કે તે તો સ્પષ્ટ નજરે પડતાં હતાં, પણ તે પગલાં પાસે જે મૂત્ર પડયું હતું તેની મદદથી મે એવા નિર્ણય કર્યો કે તે પગલાં હાથીનાં નથી પણ હાથણીનાં છે. તે જે માગે થી પસાર થઇ હતી તેની જમણીબાજી જે વૃક્ષે ઉગેલાં હતાં તેની ડાળિયો તેણે ખાધી હતી. ડાખી ખાજુનાં વૃક્ષોની નહીં. તેથી હું એવા નિર્ણય પર આવ્યા કે તે હાથણી ડાખી આંખે કાણી છે. સાધારણ વ્યક્તિ તે હાથણી પર એસીને ફરી શકે નહી તેથી તેના પર સવાર થઈને ત્યાંથી નીકળેલ વ્યક્તિ કોઈ રાજકીય વ્યક્તિ જ હાવી જોઇએ. એવા મે' નિય કર્યાં. જેવા મારા મનમાં આ વિચાર આવ્યો કે તરત જ પાસેનાં એક વૃક્ષ ઉપર લાલવસ્ત્રના એક તાંતણેા લાગેલા મારી નજરે પડયા. તેથી હુ' એવા નિણૅય પર આળ્યે કે આ પ્રકા રનું વસ્ત્ર ધારણ કરનાર રાજાની રાણી જ હાઈ શકે, સામાન્ય સ્ત્રી નહી, અને જેણે તે વસ્ત્ર પહેર્યું છે તે વિધવા નહીં પણ સધવા જ છે. તથા ત્યાં જ પાસેની એક જગ્યાએ જે મૂત્ર મારી નજરે પડયું. અને ત્યાંજ જમીન પર હાથની હથેળીનું નિશાન દેખાયું, અને પગનાં નિશાન પણ ત્યાં નજરે પડયાં ત્યારે હું તે નિર્ણય પર પહોંચ્યા કે તે સ્ત્રી ગર્ભવતી છે, કારણ કે પેશાખ કરીને જ્યારે તે ઉઠી હશે ત્યારે તે જમીન પર હાથને ટેકો દઈને ઉઠી હશે, તેથી તેના શરીરમાં ગર્ભના ભાર છે તે ખખર પડી. તથા જ્યારે તે હાથણી ઉપરથી પેશાખ કરવા માટે નીચે ઉતરી હશે ત્યારે તેના જમણા પગ ઉપર
શ્રી નન્દી સૂત્ર
૩૧૮