________________
શતસહસ્ત્રદ્રષ્ટાન્તઃ
સત્યાવીસમું શતસહસ્રષ્ટાંતકઈ પરિવ્રાજકની પાસે ચાંદીનું એક મોટું પાત્ર હતું. તેનું નામ ખોરક હતું. પરિવ્રાજકમાં એક વિશિષ્ટ ગુણ હતું કે તે એક જ વખત સાંભળેલી વાતને મનમાં યાદ રાખી શકતું હતું. તેથી પોતાની આ સિદ્ધિનું તેને ઘણું ભારે અભિમાન હતું. તે સ્થળે સ્થળે એમ કહેતે ફરતું હતું કે જે કોઈ મને અમૃતપૂર્વ વાત સંભળાવશે તે આ પાત્રને માલિક થશે. પણ તેને કઈ એવી વ્યક્તિ ન મળી કે જે તેને અમૃતપૂર્વ વાત સંભળાવે. તેને જે કંઈ સંભળાવવામાં આવતું, તે અખલિત રીતે અને એજ પ્રકારે તે બોલી જતા, તે કારણે બધા લોકો તેનાથી ગળે આવી ગયા. આ વાત ધીરે ધીરે કઈ સિદ્ધપુત્રની પાસે પહોંચી તે તેણે કહ્યું કે જે પરિવ્રાજક પિતાની પ્રતિજ્ઞા પાળવામાં મકકમ હેય તે હું તેને અભૂતપૂર્વ વાત સંભળાવવા તૈયાર છું ધીરે, ધીરે આ વાત રાજાને કાને પણ પડી. રાજાએ એક સભા બેલાવી. ત્યાં પરિવ્રાજકને પણ બેલાવવામાં આવ્યા. જ્યારે બધા લેકે પિત પિતાની જગ્યાએ બેસી ગયા ત્યારે તે સિદ્ધપુત્ર એક ગાથા બેલ્યો, જેને ભાવાર્થ આ પ્રમાણે હત–“મહારાજ ! તમારા પિતા પાસે મારા પિતાનું બરાબર એક લાખનું લેણું છે. જે તે વાત તમારા સાંભળવામાં આવી હોય તો આપ તે દેણું ભરપાઈ કરી દે. નહીં તે આ ખેરકપાત્ર મને આપી દે. સિદ્ધપુત્રની તે વાત સાંભળીને તે પરિવ્રાજકે હાર કબૂલ કરી લીધી અને પિતાનું પ્રેરક તેને આપ્યું. છે ર૭
છે આ સત્યાવીસમું શતસહસ્ત્રદષ્ટાંત સમાપ્ત છે ૨૭ આ ત્પત્તિકીબુદ્ધિનું વર્ણન થયું છે ૧. હવે વનયિક બુદ્ધિનાં ઉદાહરણે આપવામાં આવે છે–(પૃ. ૩૦૯ )
પહેલું નિમિત્તદષ્ટાંત આ પ્રમાણે છે
શ્રી નન્દી સૂત્ર
૩૧૫