________________
ગ્રંથ અને અની અપેક્ષાએ અલ્પ છે તે ચુલ્લકલ્પશ્રુત છે. (૩) તેમજ જે શ્રુત, ગ્રન્થ અને અર્થની અપેક્ષાએ મહાન છે તે મહાન કલ્પશ્રુત છે. (૪) એ કલ્પિકાકલ્પિક આદિ ત્રણ વિચ્છિન થઇ ગયાં છે. ઔપપાતિક સૂત્ર, (૫) રાજપ્રશ્નીય સૂત્ર (૬) અને જીવાભિગમ સૂત્ર (૭) એ ત્રણ પ્રસિદ્ધ છે. જીવાદિક પદાથૅના સ્વરૂપનું પ્રતિપાદક જે સૂત્ર છે તે પ્રજ્ઞાપનાસૂત્ર છે. આ સૂત્ર અત્યારે ઉપલબ્ધ છે. ૮ મહાપ્રજ્ઞાપના સૂત્ર વિચ્છિત થઈ ગયું છે. હું જે સૂત્રમાં પ્રમાદ તથા અપ્રમાદનાં સ્વરૂપનું, તમના ભેદોનુ તથા ફળનું પ્રતિપાદન થયું છે તે પ્રમાદા પ્રમાદ સૂત્ર છે, તે સૂત્રમાં પ્રમાદનું સ્વરૂપ આ પ્રમાણે કહેલ છે- આ સ ંસારી જીવ સારી રીતે જોઈ રહ્યો છે કે હું જે સંસારરૂપી નિવાસગૃહની અંદર રહું છુ તે અપાર કર્મરૂપી ઈન્ધનથી ઉત્પન્ન થયેલ અનેક પ્રકારના શારીરિક તથા માનસિક દુઃખરૂપી અગ્નિજવાળાથી, કે જે કદી ખુઝતી નથી, ઘણી ખરાબ રીતે ચારે ખાજુથી ઘેરાયેલ છે, તથા તેમાંથી નીકળવાના ઉપાય જો કે વીતરાગ પ્રણીત ધરૂપી ચિન્તામણી છે તે મારી નજરે પડતુ નથી કારણ કે મારી અંદર કાઈ એવાં વિચિત્ર કમદિયની સહાયતાથી પરિણામ વિશેષ આવી ગયું છે કે જેને કારણે મારી નજર તેની તરફ થતી જ નથી, અને આ સંસારરૂપી નિવાસગૃહમાં રહેતા એવા મને કેાઈ ભય પણ લાગતા નથી; તે કારણે હું વિશિષ્ટ પરલેાકની ક્રિયાએથી વિમુખ રહ્યો છું આ પ્રકારની પરિસ્થિતિને ઉત્પન્ન કરનાર પ્રમાદ છે. તાત્પર્ય એ કે જાણવા છતાં જીવ પ્રમાદને કારણે જ આત્મકલ્યાણના માથી વિમુખ રહે છે. આપ્રમાદના મદ્યાર્દિક જે કારણેા બતાવ્યા છે. તે પણ પ્રમાદમાં જ પરિણિત થયા છે. કહ્યું પણ છે
ર
''
" मज्जं विसय कसाया, निद्दा विगहा य पंचमा भणिया । C C પંચ પમાયા, બીરં પાšત્તિ સંસારે ' ।। ? ।।
(૧) મદ્ય, (૨) વિષય, (૩) કષાય, નિદ્રા (૪) તથા (૫) વકથા એ પાંચ પ્રમાદ છે, અને તે જીવને સાંસારમાં પાડે છે એજ એમનાં સેવનનું ફળ છે. તે પ્રમાદનું સ્વરૂપ આ પ્રમાણે કહ્યું છે—
" श्रेयो विषमुपभोक्तुं क्षमं भवेत् क्रीडितुं हुताशेन । નીવૈરિષ્ઠ સંસારે, ન તુ મમઃ ક્ષમક તુમ્ ” ॥ ? ।।
ઝેર ખાવું સારૂં' છે, અગ્નિની સાથે ખેલવું પણ સારૂ છે પરન્તુ મનુષ્ય આ સ'સારમાં એક ક્ષણના પણ પ્રમાદ કરવા તે ચેાગ્ય નથી. ॥૧॥ “ ગસ્વામેવ ૪િ નાતો, નરમુવન્યાદ્ વિષે દ્વૈતારોત્રા । સેવિતઃ પ્રમાણે, દન્યાન્નન્માન્તર શતાનિ ’’।। ૨ ।।
કારણ કે ખાવામાં આવેલ ઝેર અથવા સેવવામાં આવેલ અગ્નિ પ્રાણીએ એજ પર્યાયમાં જીવનથી વિમુક્ત કરી નાખે છે પણ સેવવામાં આવેલ પ્રમાદ જન્મ, જન્માન્તર સુધીમાં પણ આ જીવને મારતા રહે છે. ।। ૨૫
શ્રી નન્દી સૂત્ર
૨૨૩