________________
ભાવની ખબર પડી જાય છે. અને પ્રયકતા એને જાણે જોઈને કરે છે, તેથી ઉછૂવસિત આદિની જેમ, એ પણ ભાવકૃતનું કાર્ય અને ભાવકૃતનું જનક છે.
ઉત્તર–આ પ્રકારની શંકા એગ્ય નથી, કારણ કે “મૃત?' અહી શ્રત શબ્દના અર્થને આધાર લેવાય છે. અને તેનું તાત્પર્ય એ છે કે “તે ચત્તિિરશ્રતfમસૂદ ” એટલે કે જે સંભળાય છે તે શ્રત છે. હસ્તાદિની ચેષ્ટા સંભળાતી નથી, તે તે જોવાય છે, તે કારણે તે દ્રવ્યશ્રતરૂપ મનાઈ નથી. એ ઉછૂવસિત આદિ સંભળાય છે અને સ્વયં અક્ષર રહિત છે તેથી, તેને અનેક્ષરશ્રતરૂપ માન્યા છે. આ રીતે આ અક્ષરતનું વર્ણન થયું છે. સૂ. ૩૮ છે
સંશ્રુિતા સંક્ષિશ્રુત ભેદ વર્ણનમ્
હવે સંજ્ઞીશ્રતનું વર્ણન કરે છે તે વિં તં UિTયુઘં. ” ઈત્યાદિ– શિષ્ય પૂછે છે–હે ભદન્ત ! પૂર્વવર્ણિત સાજ્ઞિકૃતનું શું સ્વરૂપ છે?
ઉત્તર-સંજ્ઞિકૃત ત્રણ પ્રકારનું કહ્યું છે. તે આ પ્રકારે છે–(૧) કાલિકી ઉપદેશથી, (૨) હેતુ ઉપદેશથી, અને (૩) દષ્ટિવાદના ઉપદેશથી.
શંકા–– સંજ્ઞાના સંબંધથી જીવ સંશી ગણાય તે પછી એ પ્રકારે તે કોઈ પણ પ્રાણી અસંસી માની શકાય નહીં, કારણ કે પ્રજ્ઞાપન આદિમાં સમસ્ત એકેન્દ્રિયાદિ ને પણ દસ પ્રકારની સંજ્ઞાઓ પ્રરૂપિત કરેલ છે, તેથી તેઓ પણ સંજ્ઞાના સંબંધથી સંસી સિદ્ધ થઈ જાય છે. જેમકે–
જિકિયા મંતે! વિદા સUT Tumત્તા? જોયા ! સુવિ પાત્તા ” ઇત્યાદિ. આ પાઠથી કે જેમાં એજ બતાવ્યું છે કે એકેન્દ્રિય જીને (૧) આહાર સંજ્ઞા, (૨) ભય સંજ્ઞા, (૩) મૈથુન સંજ્ઞા, (૪) પરિગ્રહ સંજ્ઞા, (૫) કોધ સંજ્ઞા, (૬) માન સંજ્ઞા, (૭) માયા સંજ્ઞા, (૮) લેભ સંજ્ઞા, (૯) ઓધ સંજ્ઞા, અને (૧૦) લેક સંજ્ઞા. એ દસ પ્રકારની સંજ્ઞાઓ હોય છે. એજ પ્રમાણે દ્વીન્દ્રિય આદિ જીમાં પણ એજ દસ પ્રકારની સંજ્ઞાઓ જાણવી જોઈએ, તેથી જ્યારે આમ વાત છે ત્યારે “સંજ્ઞાના સંબંધથી જીવ સંસી છે ”
શ્રી નન્દી સૂત્ર
૧૯૪