________________
કેવળ એક અલાકાકાશ રૂપ પર્યાય જ છે. એજ રીતે સ્થલિ શબ્દનું અભિધ્યેય એક સ્થ’ડિલરૂપ પર્યાય જ છે.
“ લાક આ વ્યંજનાક્ષર અનેક પર્યાયવાળા છે. કારણ કે તેના જગત, ભુવન, સંસાર આદિ અનેક અભિધેય થાય છે.
એકાક્ષર, અનેકાક્ષર, આ રીતે પણ વ્યંજનાક્ષર એ પ્રકારનું બતાવ્યુ` છે. જેમાં ફકત એક જ અક્ષર હાય છે તે એકાક્ષર વ્યંજનાક્ષર છે જેમકે–ધી, શ્રી આદિ અક્ષર. જેમાં અનેક અક્ષર ાય છે તે અનેકાક્ષર વ્યંજનાક્ષર છે; જેમકે વિણા, લતા, માલા, આદિ શબ્દ.
46
અથવા સંસ્કૃત અને પ્રાકૃત આદિના ભેદથી પણ એ વ્યંજનાક્ષર એ પ્રકારનું મનાય છે. વૃક્ષ ” શબ્દ સંસ્કૃત અને “લ” શબ્દ પ્રાકૃત છે, અથવા વિવિધ દેશેાની અપેક્ષાએ વ્યંજનાક્ષર અનેક પ્રકારનું પણુ ખતાવ્યુ છે જેમકે મગધ દેશમાં ચાખાને ‘બોન’ કહે છે, લાટમાં “” કહે છે. દ્રાવિડ દેશમાં “રો” કહે છે અને આંધ્ર દેશમાં “કા '' કહે છે.
વ્યંજનાક્ષર પેાતાના વાચ્યથી કંઈક ભિન્ન પણ છે અને કંઈક અભિન્ન પણ છે. ભિન્ન એટલા માટે છે કે શબ્દ અને તેના અર્થના તાદૃશ્ય સંબ ંધ નથી. જો તાદૃશ્ય સંબંધ હોત તા ક્ષુર શબ્દનું ઉચ્ચારણ કરતાં જ મેઢુ કપાઈ જવુ' જોઈ એ અને સાંભળનારના કાન પણ ફાટી જવા જોઈએ. એજ રીતે અગ્નિ શબ્દ ખેલતા જ ખેલનારનાં મુખમાં. ખળતરા અને શ્રોતાના કાનમાં પણ દાહ પેદા થવા જોઈએ. ‘લાડુ' શબ્દ ખેલતાજ ખેાલનારનુ` માઢું ભરાઈ જવું જોઈ એ, અને શ્રોતાના કાન ભરાઈ જવા જોઈએ, પણ એવું થતુ નથી, તેથી એમ લાગે છે કે શબ્દના અને તેના અર્થના તાદૃશ્ય સંબંધ નથી, પણુ શબ્દ અને તેના અર્થમાં અન્યાન્ય ભિન્નતા છે.
અભિન્નનું તાત્પર્ય છે પેાતાના અને દર્શાવવા-આધ કરાવવા-પાતાના અર્થની સાથે શબ્દના સબંધ હાવા. લાકમાં પણ જેના જેની સાથે ખાવા
શ્રી નન્દી સૂત્ર
૧૮૯