________________
પીવાના સંબધ હાય છે, તે તેનાથી અભિન્ન મનાય છે. જ્યારે ખેલનાર મેદક આદિ શબ્દનું ઉચ્ચારણ કરે છે ત્યારે સાંભળનારને સ`કેતને કારણે મેદકરૂપ અર્થના જ મેધ થાય છે, ખીજા અર્થના નહી'. જો મેદકરૂપ અર્થથી માદક શબ્દ તદ્દન ભિન્ન તથા અસંખદ્ધ માનવામાં આવે તે મેદક શબ્દથી મેદકરૂપ અર્થની નિયમતા પ્રતીતિ થઇ શકતી નથી. જો માકરૂપ અર્થ સાથે માદક શબ્દ સંબદ્ધ જ ન હાય તેા પછી સધને અભાવે માદક શબ્દ દ્વારા ખીજા પદાર્થના પણ બેષ થવા લાગશે. આ રીતે નિયામકને અભાવે શબ્દ સ્વાભિ ધેયનું પ્રત્યા યક-ધક નહી થઈ શકવાને કારણે દરેક પદાર્થનું બેધક થઈ જશે ત્યારે તેનાથી વિવક્ષિત અથ ની પ્રતીતિ કેવી રીતે થઇ શકશે ? પણ વ્યવહારમાં એવું થતું નથી. વિવક્ષિત શબ્દથી વિવક્ષિત અર્થની પ્રતીતિ થાય છે, તેથી એ માનવુ' જોઈએ કે શબ્દથી અર્થ કયારેક અભિન્ન પણ હૈાય છે. આ અભિન્નતામાં જ શબ્દ અને અર્થના વાચ્યવાચક સંબંધ સિદ્ધ થાય છે. શબ્દ અને અથના આ સબંધ જ એ બન્નેની અભિન્નતાના કયારેક એધક મનાય છે.
તથા—એક એક વ્યંજનાક્ષરની એ એ પ્રકારની પર્યાય થાય છે. તેમનુ નામ સ્વપર્યાય અને પરપર્યાય છે. એટલે કે સ્વપર્યાય અને પરપર્યાયના ભેદથી એ પાઁચા એ પ્રકારની હાય છે. જેમકે-અકાર આ અક્ષર હ્રસ્વ, દી અને વ્રુતના ભેદથી ત્રણ પ્રકારના કહેલ છે, તથા હ્રસ્વ, દીર્ઘ, અને શ્રુત, એ પણ પ્રત્યેક ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિતના ભેદથી ત્રણ ત્રણ પ્રકારના ખતાવ્યા છે. એમ આ નવ ભેદ થયા. એ પણ સાનુનાસિક, અને નિરનુનાસિકના ભેદથી એ એ પ્રકારના હેાવાથી અવણૅ અઢાર પ્રકારના થાય છે. એજ રીતે એક એક અક્ષરના સંચાગથી અક્ષરોના જેટલા સંચાગ પ્રાપ્ત થાય છે, તથા એ સંચાગાને કારણે અક્ષરાની જે અવસ્થાઓ થાય છે, તથા તે અવસ્થાઓમાં તે તે શબ્દો જે પોતપાતાના તે તે અર્થના અભિધાયક સ્વભાવવાળા હાય છે, એ સઘળી પણ વ્યંજનાક્ષરની સ્વપર્યંચે છે, જે પોંચે તેમનામાં નથી તે
શ્રી નન્દી સૂત્ર
૧૯૦