________________
છે, તેમનામાં દ્રવ્યશ્રુતના સંજ્ઞાક્ષર અને વ્યંજનાક્ષર એ એ ભેદ છે, તથા ભાવશ્રુતના લબ્બક્ષર રૂપ એક ભેદ છે. કારણ કે ભાવશ્રુત લધ્યક્ષર રૂપ હાય છે. વળી શિષ્ય પૂછે છે—પૂર્વનિર્દિષ્ટ સંજ્ઞાક્ષરનું શું સ્વરૂપ છે ?
ઉત્તર—અકાર આદિ વર્ણની જે સંસ્થાકૃતિ–રચના વિશેષ છે તે સજ્ઞાક્ષર છે. સંજ્ઞા શબ્દના અર્થ-અવમેધ જ્ઞાન છે અથવા જેના દ્વારા પદાર્થનુ ભાન થાય છે તે સ'ના છે. તેનુ' જે કારણ છે તે સ'સાક્ષર છે. સંજ્ઞાનુ કારણ આકૃતિ વિશેષ હાય છે. આકૃતિવિશેષમાં જ તે નામ કરાય છે, અને વ્યવહારમાં પણ તેને જ કામમાં લેવાય છે. તે કારાણે પાટી આદિમાં લખેલ અક્ષરની જે સંસ્થાનાકૃતિ છે તે સ`જ્ઞાક્ષર છે. એવા તેના ફલિતાર્થ થાય છે. આ સજ્ઞાક્ષર બ્રાહ્મી આદિ લિપિના ભેદથી અનેક પ્રકારના ખતાન્યેા છે. આ વાત સમવાયાંગ સૂત્રના અઢારમાં અધ્યયનમાં કહી છે, તેથી જિજ્ઞાસુઓએ ત્યાં જોઈ લેવી. આ પ્રકારનું આ સંજ્ઞાક્ષર છે (૧),
પ્રશ્ન—વ્યંજનાક્ષર શું છે ? ઉત્તર--જે રીતે દીવા વધુ ઘડાને પ્રકાશિત કરાય છે એજ રીતે જેના દ્વારા અથ પ્રકાશિત થાય છે, તે વ્યજતાક્ષર છે, આ રીતે ઉચ્ચાર્યં માણુ અકાર આદિ સમૂહનું નામ વ્યંજનાક્ષર કહેલ છે, કારણ કે તેના દ્વારા જ વિવક્ષત અના આધ થાય છે. વ્યંજનાક્ષરશ્રુતના બે ભેદ છે (૧) યથાર્થી નિયત, અને (૨) અયથા—નિયત. સાંક નામ સૌંપન્ન જે અક્ષર હાય છે, તેનું નામ યથાર્થ નિયત છે. જેમકે ક્ષપણુ શબ્દ. આ શબ્દ " क्षपयतीति ક્ષપળઃ ” જે કર્મોના ક્ષય કરે તે ક્ષણ-મુનિ કહેવાય છે. એ સાથ ક નામવાળા છે, તે કારણે એ શબ્દને પેાતાના અર્થની સાથે નિયત માનેલ છે. એજ રીતે તપન આદિ શબ્દને પણુ એજ પ્રકારના જાણવા. અયથાર્થ નિયત તે છે કે જે સાક નામવાળુ નથી. જેમકે ઈન્દ્રગેાપક શબ્દ ઈન્દ્રગાપક ખાસ પ્રકારનું જંતુ છે. તે શબ્દ પેાતાના અથથી સપન્ન નથી, કારણ તે ઈન્દ્રની રક્ષા ઘેાડી જ કરે છે ! ફક્ત તેનુ નામ જ એ પ્રકારનું છે. આવા અશૂન્ય શબ્દ અયથાર્થ નિયત મનાય છે. એજ રીતે પલાશ આદિ શબ્દ પણ એજ પ્રકારના જાણવા, કારણ કે પલ માંસને જે ખાય છે તેનું નામ પલાશ છે, પણ પલાશ-ખાખરાને માંસ ખાવાને કારણે પલાશ કહેતા નથી, પણ એ તે ફકત તેનું નામ જ છે. અથવા ખીજી રીતે પણ વ્યંજનાક્ષર એ પ્રકારના ખતાવ્યા છે–જેનુ અભિધેય-નામ એક પર્યાય હાય છે તે એક પર્યાયવાળુ વ્યંજનાક્ષર છે અને જેનું અભિધેયનામ અનેક પર્યાય હાય છે તે અનેક પર્યાયવાળુ વ્યંજનાક્ષર છે. એક પર્યાયવાળુ વ્યંજનાક્ષર અલાક સ્થ`ડિલ આદિ શબ્દ છે. કારણ કે અલાક શબ્દનુ અભિધેય–વાસ્થ્ય
શ્રી નન્દી સૂત્ર
૧૮૮