________________
શ્રુતજ્ઞાન પરોક્ષ ભેઠાઃ
પૂર્વ ર્ણિત શ્રુતજ્ઞાન કે જેનુ પરાક્ષરૂપે વર્ણન કરાયું છે, તેનુ શું સ્વરૂપ છે ?
ઉત્તર—શ્રુતજ્ઞાન કે જેને પરાક્ષ કહેવાયું છે. તે ચૌદ પ્રકારનું છે તે ચૌદ પ્રકાર આ પ્રમાણે છે–(૧) અક્ષર શ્રુત, (૨) અનક્ષર શ્રુત, (૩) સન્નીશ્રુત, (૪) અસંજ્ઞીશ્રુત. ઈત્યાદિ, સૂ ૩૭ ॥
અક્ષરશ્રુતાનક્ષરશ્રુત॰ ભેદ વર્ણનમ્
હવે સૂત્રકાર શ્રુતજ્ઞાના ચૌદ ભેદનું વર્ણન કરે છે—સે િ ત વવર સુચ` ? ?' ઈત્યાદિ.
પ્રશ્ન—પૂર્વનિર્દિષ્ટ અક્ષરશ્રુતનું શું સ્વરૂપ છે ?
’ છે.
ઉત્તર—પૂર્વ નિર્દિષ્ટ અક્ષરશ્નત ત્રણ પ્રકારનુ ખતાવ્યું છે. તે ત્રણ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) સંજ્ઞા શ્રુત, (૨) યજ્ઞના શ્રુત, અને (૩) રુદ્ શ્રુત અક્ષર શખ્સના શા અર્થ છે ? અક્ષર શબ્દને અર્થ “ સામાન્ય જ્ઞાન અનુપયોગ અવસ્થામાં પણ જે નાશ પામતું નથી તે અક્ષર છે, એવી અક્ષરની વ્યુત્પત્તિ છે. જ્ઞાનસામાન્ય જીવનું લક્ષણ છે, તેથી અક્ષર શબ્દના વાચ્ચા સામાન્યજ્ઞાન થાય છે. જો કે મતિજ્ઞાન આદિ સમસ્ત વિશેષજ્ઞાન સામાન્યરૂપે અક્ષરરૂપ છે, તે પણ અહીં શ્રુતજ્ઞાનના વિષય ચાલી રહ્યો છે, તેથી “અક્ષર” વડે અહીં શ્રુતજ્ઞાન જ ગ્રહણ કરાયું છે, ખીજું જ્ઞાન નહીં. આ શ્રુતજ્ઞાનરૂપ ભાવાક્ષરનું કારણ આક઼ાર આદિ વસમૂહ છે, તેથી આકાર આદિ વણુ પણ ઔપચારિક રીતે અક્ષરરૂપ માની લેવામાં આવ્યા છે, તે કારણે જ્ઞાનરૂપ જે શ્રુત છે તે અક્ષરશ્રુત-ભાવશ્રુત છે. અને આ ભાવશ્રુતનું કારણ હાવાથી અકારાદિ અક્ષર દ્રષ્યશ્રુત છે. અક્ષરશ્રુત પદ્મથી દ્રવ્યશ્રુત અને ભાવશ્રુત એ બન્ને ગ્રહણ કરાયા
શ્રી નન્દી સૂત્ર
૧૮૭