________________
એક પુષ્ટ અંશ જ અર્થાવગ્રહ થાય છે. અર્થાવગ્રહથી થનારઅનેા બેષ જાણુનારના ધ્યાનમાં આવતા નથી, એજ તેમની વચ્ચેના ભેદ છે,. જ્ઞાનના અભાવે કરીને તેમાં ભેદ મનાયા નથી તેથી એ સ્વીકારવુ' જોઇએ .કે વ્યાંજનાવગ્રહમાં કેટલીક જ્ઞાનની માત્રા છે જ.
જો શંકા કરનારની તરફથી એમ કહેવામાં આવે કે પ્રથમાદિ સમયામાં શબ્દાદિ રૂપે પરિણુત પુદ્ગલ દ્રવ્યેાના સખધ થતા પણ જે થાડા પ્રમાણમાં પણ જ્ઞાનમાત્રા નથી હોવી તેનુ કારણ એ છે કે તેઓ તે સમયેામાં બહુ જ સ્તાકરૂપે સૂક્ષ્મરૂપે-ગ્રાહ્ય થાય છે, પણ અન્તિમ સમયે જે તેમનુ જ્ઞાન થાય છે તેનું કારણ એ છે કે તે સમયે શબ્દાદિ રૂપ પરિણત દ્રવ્ય સમૂહનું ભૂત. સ્વરૂપે ગ્રહણ થાય છે. શંકાકરનારના કહેવાનુ તાત્પર્ય એ છે કે હમણાં જ સિદ્ધાંત દ્વારા વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતાનું પ્રતિપાદન કરવાને માટે એવું જે કહ્યું છે કે જો વ્યંજનાવગ્રહમાં જ્ઞાનરૂપતા માનવામાં ન આવે તે અર્થાવગ્રહુમાં જ્ઞાનરૂપતા આવી શકતી નથી. એટલે કે જો પ્રથમ સમયમાં પણ શખ્વાદિ પરિણત દ્રબ્યાની સાથે ઉપકરણેન્દ્રિયને સંબધ થતા ઘેાડી પણ જ્ઞાનામાત્રા ન હાય તે તે દ્વિતીય સમયમાં પણ નહીં' હાય, આ રીતે આગળ વધતા વધતા તે અન્તિમ સમયરૂપ અર્થાવગ્રહમાં પણ આવી નહીં શકે ” તે તે ખાખતમાં તેનું આ પૂર્વોક્ત કથન છે-તે કહે છે કે ચરમ સમયમાં જે જ્ઞાનરૂપતાનું સ ંવેદન થાય છે તેનું કારણ એ છે કે તે ચરમસમયમાં શબ્દાદ્વિરૂપ પરિણત દ્રબ્ય સમૂહનું થતું નથી ત્યાં તે સૂક્ષ્મરૂપે જ તેમનુ' ગ્રહણ થાય છે ?
તેના સૂત્રકાર તરફથી એવા જવાબ મળે છે કે-જો પ્રથમાદિ સમયામાં શબ્દાદ્વિ દ્રવ્ય સૂક્ષ્મ હાય છે તે માન્યતાથી ત્યાં થોડી પણ જ્ઞાનમાત્રા હોતી નથી, એટલે કે એ દ્રવ્યોનુ જે ગ્રહણ થાય છે તે જ્ઞાતાના અનુભવમાં આવતુ નથી—તેઓ મહૂજ સૂક્ષ્મ હાય છે, તે કારણે તે પરિસ્થિતિમાં તેમનું જ્ઞાન “ એ કંઇક છે” એ રૂપે નિર્દેશ્ય થતું નથી, કારણ કે તે સમયના ઈન્દ્રિય અને પદ્યાર્થીના સંબંધ અપુષ્ટ હાય છે, એમ કહીને તે સમયેામાં થોડી પણ જ્ઞાનમાત્રા માનવામાં ન આવે તે મેટા સમૂદાયના સંપર્ક થતા પણ જ્ઞાનમાત્રા કેવી રીતે
શ્રી નન્દી સૂત્ર
૧૪૫