________________
અવગ્રહ ભેદનિરૂપણમ્
હવે સૂત્રકાર અવગ્રહના ભેદોનુ નિરૂપણ કરે છે-‘ સેન્જિં તું પnહે” ઈત્યાદિ. શિષ્ય પૂછે છે-પૂર્વનિર્દિષ્ટ અવગ્રહનુ શુ સ્વરૂપ છે ?
ઉત્તર-અવગ્રહ એ પ્રકારના દર્શાવ્યા છે– અર્થાવગ્રહ અને વ્યંજનાવગ્રહ જેમાં વસ્તુનું સામાન્ય જ્ઞાન થાય છે તે અર્થાવગ્રહ છે તેમાં રૂપાદિક સમસ્ત વિશેષાથી નિરપેક્ષ એવા અનિર્દેશ્ય સામાન્ય માત્ર અર્થનુ ગ્રહણ થાય છે. તેના કાળ એક સમય છે ૧. જે પ્રકારે દીવા વડે ઘટ, પટ આદિ અર્થાની અભિવ્યક્તિ થાય છે એજ રીતે જેના દ્વારા અર્થની વ્યંજના—અભિવ્યક્તિ થાય છે તે વ્યંજન છે, તે વ્યંજન શ્રોત્ર આદિ ઉપકરણેન્દ્રિયા અને તેમના વિષયભૂત શબ્દાદિનુ પરસ્પર સ ંબંધસ્વરૂપ માનવામાં આવેલ છે. એટલે કે ઉપકરણેન્દ્રિયને વિષયની સાથે સખંધ થવા તે ત્ર્યંજન છે. ઈન્દ્રિય અને પદાર્થોના સંબંધ થતા જ ઈન્દ્રિયાના શબ્દાદિ રૂપ વિષય, શ્રેત્રાદિક ઇન્દ્રિયાદ્વારા જાણી શકાય છે, ખીજી રીતે નહીં, તેથી સંબ ંધનું નામ વ્યંજન છે. ઈન્દ્રિય અને પટ્ટાના સંબંધરૂપ વ્યંજન દ્વારા જે શબ્દાદિક રૂપ અના સૌપ્રથમ અતિઅલ્પમાત્રામાં અવગ્રહ-પરિચ્છેદ્ર થાય છે તે વ્યંજનાવગ્રહ છે. તાત્પય એ કે—પ્રારંભમાં જ્ઞાનાની માત્રા એટલી આછી હાય છે કે તેના વડે
66
આ કઇક છે” એવા સામાન્ય મેષ પણ થવા પામતા નથી, એનુ જ નામ અવ્યક્ત પરિચ્છે છે, અને એજ વ્યંજનાવગ્રહ છે. અથવા- વ્યયમ્સે જ્ઞાયન્તે કૃતિ व्यञ्जनानि - शब्दादि रूपाः ” એટલે કે આ વ્યુત્પત્તિપ્રમાણે વ્યંજનના અથ શબ્દાદિકરૂપ અર્થ છે, કારણ કે તેમને જ અવ્યક્તરૂપે વ્યંજિત કરાય છે. આ રીતે એ વ્યંજનાનુ ઉપકરણેન્દ્રિયાને વિષયભૂત થઈને જે અન્યક્તરૂપે ગ્રહણ થાય છે તે વ્યંજનાવગ્રહ છે. અથવા“ અથચયંતે ત્રટી તેિડનેન ઘટ: પ્રીપેનેનેતિ યાનમ્ " આ વ્યુત્પત્તિ પ્રમાણે વ્યંજન શબ્દના અર્થ ઉપકરણ ઇન્દ્રિય
ار
શ્રી નન્દી સૂત્ર
૧૪૩