________________
"9 આ
,, આ
પતમાં અગ્નિ છે. જો અગ્નિ ન હોત તા આ અવિચ્છિન્ન શાખાવાળા જે ધુમાડા દેખાય છે તે દેખાત નહીં. આ સ્વાર્થાનુમાન જે જ્ઞાનરૂપ હાય છે પણ સમજાવવાને માટે જ અહીં તેના “ પર્વતોડ્યું માર્ ધૂમવવાનું રીતે શબ્દ દ્વારા ઉલ્લેખ કરાયા. છે જેવી રીતે પ્રત્યક્ષને “અર્ચ ઘટ શબ્દ દ્વારા ઉલ્લેખ કરવામાં આવે છે. જે અનુમાનમાં પોપદેશની અપેક્ષા કરીને સાધનથી સાધ્યનું જ્ઞાન થાય છે તે પાર્થાનુમાન છે. જેમકે જ્યારે કોઇ એવુ કહે કે જુએ ભાઈ! આ પર્વતમાં અગ્નિ છે, કારણ કે ધુમાડા નીકળી રહ્યો છે, જેમ-રસાડામાંથી ધુમાડા નીકળતા હાય તેા ત્યાં અગ્નિ રહેલ હાય છે, એજ પ્રમાણે પતમાં પણ એવુ થઈ રહ્યુ છે તેથી ત્યાં પણ અગ્નિ છે. આ પોંચાવચન વાકય છે, કારણ કે પર્વતમાં અગ્નિના સદ્ભાવ સ્થાપિત કરાઇ રહ્યો છે તેથી તે પક્ષ છે ૧. અગ્નિ સાધ્ય છે ૨. પક્ષ અને હેતુના સમુદૃાયરૂપ કથનને પ્રતિજ્ઞા કહેવાય છે. ૧. ધૂમવત્વાત્ એ પચમ્યન્ત સાધન થયું ૨. મહાનસ દૃષ્ટાંત ૩. પક્ષમાં હેતુના ઉપસંહાર ૪. અને સાધ્યને ઉપમહાર નિગમન થયે ૫. આ રીતે શ્રોતાને પંચાયવરૂપ વાકચ દ્વારા જે જ્ઞાન કરાવાય છે તે પરાર્થોનુમાન કહેવાય છે. અથવા (૧) જે જ્ઞાપક હાય છે તે અનુમાન અને (૨) જે કારણ હાય છે તે હેતુ છે. (૩) વસ્તુતત્ત્વના નિણૅય જેમાં જોવામાં આવે છે તે દૃષ્ટાંત છે ગાથામાં અનુમાન-હેતુ-દષ્ટાન્ત ’• અહીં ઇતરેતર દ્વન્દ્વ સમાસ થયા છે. કાલકૃત દેહાવસ્થાનું નામ વય છે. આ રીતે અનુમાન, હેતુ, દૃષ્ટાંત દ્વારા સાધ્ય અને સિદ્ધ કરનારી, વયના વિપાક પ્રમાણે પરિણામનવાળી, અને હિત અને કલ્યાણુરૂપ ફળવાળી મતિનું નામ પરિણામિકી મતિ છે ।।૪]
પારિણામિક્યા બુદ્ધે રૂદાહરણાનિ
તેનાં દૃષ્ટાંતા આ પ્રમાણે છે-“મ૰” ઇત્યાદિ ત્રણ ગાથા. એ ત્રણ ગાથાએનાં એકવીસ ઉદાહરણાનું સ્પષ્ટીકરણ ટીકાને અંતે છે।૪। આ રીતે અહીં સુધી અશ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વણુન કર્યું" છે। સૂ. ૨૬॥
હવે સૂત્રકાર શ્રુતનિશ્રિત મતિજ્ઞાનનું વર્ણન કરે છે- એતિયુનિ સિય' ? ” ઈત્યાદિ.
શ્રી નન્દી સૂત્ર
૧૩૮